બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સોજી, ઘઉંનો લોટ અને મેંદો લઈ નવશેકુ પાણી રેડી મધ્યમ લોટ બાંધી લો.પછી લોટને ભીના કપડાથી કવર કરી વીસ મિનિટ રહેવા દો. પછી લોટમાંથી નાનો લુઓ લઇ રોટલી જેવી પાતરી મોટી પૂરી વણી લો.
- 2
પછી તૈયાર કરેલી પૂરીને મધ્યમ ગેસ પર ફ્રાય કરો.સોનેરી રંગ થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.
- 3
હવે એક બાઉલમાં બાફીને સમારેલા બટાકા, બાફેલા ચણા, ડુંગળી,ટામેટા, લીલા મરચા સમારેલા, લીંબુનો રસ, મીઠું, લાલ મરચું પાઉડર,ચાટ મસાલો નાખી બરાબર મિક્ષ કરી લેવું.
- 4
હવે પૂરી ને ઉપરથી ભાગી તેમાં આ સ્ટફિંગ ભરી લો. ઉપરથી કોથમીર ફુદીના ની ચટણી, ગળી ચટણી,લસણની ચટણી રેડો.પછી તેના પર દહીં, દાડમના દાણા, સેવ,કોથમીર નાખો.
- 5
રેડી છે બરોડા ની રાજ કચોરી ચાટ.તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાજ કચોરી ની પૂરી (Raj Kachori Poori Recipe In Gujarati)
#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
રાજ કચોરી(Raj kachori recipe in gujarati)
આ ડીસ મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આપણે લોકો અત્યારે આ લોકડાઉન ના સમયમાં બહારનું કંઈ ખાઈ શકતા નથી તેથી મારા મમ્મીએ આ બાર જેવી જ રાજ કચોરી ઘરે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
ફણગાવેલા મઠ નો ચાટ (Fangavela Moth Beans Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ફણગાવેલા મઠ નો ચાટ (Fangavela Moth Beans Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કુરકુરા પાલક પત્તા ચાટ (Kurkura Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
#GA4#Week25#post_25#rajasthani#cookpad_gu#cookpadindiaરાજ કચોરી ભારતની પરંપરાગત છતાં લોકપ્રિય નાસ્તામાંની એક છે. રાજ કચોરી એ મૂળભૂત કચોરી રેસીપીમાં વિવિધતા છે અને તેને ખસ્તા કચોરી અથવા દાળ કચોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખસ્તા ફ્લેકી પોપડાને સંદર્ભિત કરે છે અને તેથી રાજ કચોરી એ વિવિધ ઘટકોથી ભરેલી પોપડો છે. રાજ કચોરી એ એક સ્વાદિષ્ટ ફાઇલિંગ સાંજનો નાસ્તો છે જેમાં મીઠાઇ અને મીઠાથી માંડીને ખાટા અને મસાલાવાળા વિવિધ સ્વાદ હોય છે. આ નાસ્તા મોટાભાગે લગ્ન કાર્યોમાં પીરસવામાં આવે છે. તે રંગીન વાનગી છે અને મોટે ભાગે મહિલાઓને રાજ કચોરીઓનો શોખ હોય છે. Chandni Modi -
સ્વીટ કોર્ન કેરેટ નું સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
-
-
-
રાજ કચોરી
બનાવવા મા સરળ અને ખાવા મા ચટપટી...કચોરી બનાવીને રાખી દો અને સર્વ કરો ત્યારે ભરો..... મસ્ત મજાની ડીશ છે. Hiral Pandya Shukla -
ત્રિરંગી ચટણી (Trirangi Chutney Recipe In Gujarati)
#TR#SJR#cookpad india#cookpad gujarati Jay hind..... ત્રિરંગી ચટણી (ચટપટી પ્યુરી) Krishna Dholakia -
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16086465
ટિપ્પણીઓ (2)