રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ઘી ને ખૂબ j ફીની હલકું બનાવી લો.
હવે તેમાં ખાંડ, કપોરું, સાજી ના ફૂલ,બેકિંગ પાઉડર નાખી સરસ મિક્સ કરી લો. - 2
હવે તેમાં લોટ એડ કરી,સરસ લોટ બાંધી લો.
હવે તેમાં થી નાના લુવા બનાવી. લો. બેકિંગ ટ્રે મા બટર પેપર પર ગોઠવી દો. - 3
Oven ma ૧૮૦• par ૧૫ થી ૨૦ મિં માટે બેક કરો. રેડી છે ફરાળી નાનખટાઈ.
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
- ડ્રાયફ્રુટ રોઝ લસ્સી (Dryfruit Rose Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16458059




ટિપ્પણીઓ