કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#SGC #ATW2 #TheChefStory
આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે

#SGC #ATW2 #TheChefStory
આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દોઢ કલાક
25-26 નંગ
  • 1બાઉલ ચણાનો લોટ
  • 1બાઉલ ખાંડ
  • 1 કપદૂધ
  • 1/2 કપમિલ્ક પાઉડર
  • 1બાઉલ મિક્સ ડ્રાયફ્રૂટ પાઉડર (પિસ્તા,બદામ, કાજુ,અખરોટ)
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • 5-6 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક
  1. 1

    એક નોનસ્ટિક મા 5 ચમચી ઘી લઈ લો, ચણાના લોટને બરાબર શેકો, ડ્રાયફ્રૂટ પાઉડર ઉમેરો,ઇલાયચી પાઉડર ઉમેરો, ઘી છુટુ પડતુ લાગે અને રંગ બદલાય એ રીતે બરાબર શેકાવા દો, પછી ખાંડ ઉમેરો, દૂધ ઉમેરો

    બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બરાબર હલાવીને મિક્સ કરો અને ઘટ્ટ થવા દો,ચમચાથી સતત હલાવતા રહો, પછી મિલ્ક પાઉડર ઉમેરો, અને સતત ચમચા વડે બધુ બરાબર મિક્સ કરો, બરાબર મિક્સ થાય અને ઘટ્ટ બને અને પેનમા અને ચમચા પર ચીપકતુ બંધ થઈ જાય એ રીતે તૈયાર કરવુ પછી મોટી થાળીમા આ કાઢીને થોડુ ફેલાવી દો

    બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હાથમા ઘી લગાવીને બરાબર વાનો અને મોદક નો આકાર આપો,કાંટા વડે કાપા પાડો તૈયાર છે બેસન ડ્રાયફ્રૂટ મોદક

    બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @ND20
પર September 03, 2022 15:37
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
September 04, 2022 04:22
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા નો લોટ ડ્રાયફ્રૂટ મોદક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ મથુરા પેંડા (Instant Mathura Peda Recipe In Gujarati)
  2. મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
  3. બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
  4. મલ્ટીગ્રેઈન દુધી ના મુઠિયા (Multigrain Dudhi Muthia Recipe In Gujarati)
  5. આઈસ્ક્રીમ મોદક (Icecream Modak Recipe In Gujarati)
  1. પાન ના મોદક (Paan Modak Recipe In Gujarati)
  2. બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
  3. રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
  4. સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16475607
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close