બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)

#SGC #ATW2 #TheChefStory
આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory
આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક મા 5 ચમચી ઘી લઈ લો, ચણાના લોટને બરાબર શેકો, ડ્રાયફ્રૂટ પાઉડર ઉમેરો,ઇલાયચી પાઉડર ઉમેરો, ઘી છુટુ પડતુ લાગે અને રંગ બદલાય એ રીતે બરાબર શેકાવા દો, પછી ખાંડ ઉમેરો, દૂધ ઉમેરો
- 2
બરાબર હલાવીને મિક્સ કરો અને ઘટ્ટ થવા દો,ચમચાથી સતત હલાવતા રહો, પછી મિલ્ક પાઉડર ઉમેરો, અને સતત ચમચા વડે બધુ બરાબર મિક્સ કરો, બરાબર મિક્સ થાય અને ઘટ્ટ બને અને પેનમા અને ચમચા પર ચીપકતુ બંધ થઈ જાય એ રીતે તૈયાર કરવુ પછી મોટી થાળીમા આ કાઢીને થોડુ ફેલાવી દો
- 3
હાથમા ઘી લગાવીને બરાબર વાનો અને મોદક નો આકાર આપો,કાંટા વડે કાપા પાડો તૈયાર છે બેસન ડ્રાયફ્રૂટ મોદક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
ઇન્સ્ટન્ટ સોજી ડ્રાયફ્રુટ મોદક (Instant Sooji Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#cookpadindia ઇન્સ્ટન્ટ સોજી/રવા ડ્રાયફ્રુટ મોદક Bindi Vora Majmudar -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
-
ઘોલવન કડાહ (Gholwan karah recepie in Gujarati)
#નોર્થ પંજાબી લોકો પ્રસાદી મા આ વાનગી બનાવતા હોય છે, આ ઘઉંના લોટ માંથી બનાવાય છે, આ વાનગી રવા વડે બને છે, બધી સામગ્રી રવાના શીરા જેવી છે, પણ બનાવટ ખૂબ જ અલગ છે, અને ટેસ્ટ પણ જુદો છે, આ નવી રીતે કઢા બનાવવામાં સારૂ લાગ્યુ, ખૂબ જ મસ્ત લાગે છે ,ઘોલવનકઢા Nidhi Desai -
ડેટ ડ્રાયફુટ મોદક (Dates Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#Day 3#Ganesh utsav special (ખાંડ ફ્રી મોદક)ગણેશ ઉત્સવ ચાલી રહયો ,દરરોજ વિવિધ મોદક (લાડુ) બનાવી ને ગણપતિ ને ભોગ ધરાવાય છે આજે મે ખજુર ,ડ્રાયફ્રુટ ના મો દક બનાયા છે Saroj Shah -
પાન ના મોદક (Paan Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
ડ્રાયફ્રુટ ખજૂર મોદક (Dryfruit Khajoor Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory Bindiya Prajapati -
-
ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ
#RB16 #Week16 #Post16 આ વાનગી ગણપતિ મહોત્સવ દરમિયાન બનાવવામા આવતી આ વાનગી છે , આ વાનગી મારી મમ્મી પાસે જ શીખી છે નાનપણથી આ લાડવા બનાવવામા આવે છે એમા થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી વધારે હેલ્ધી બનાવ્યા છે Nidhi Desai -
-
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SJRગણેશ ચતુર્થી સ્પેશ્યલ મોદકગણેશ ચતુર્થી હોય એટલે મારી ઘરે મોદક, ગોળ નાં લાડુ તો બને જ છે તો ચાલો... Arpita Shah -
-
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
ડ્રાયફ્રૂટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
ચૈત્રી નોરતાં ની સર્વ ને શુભેચ્છા. આ લસ્સી ખાસ અલોણા મા પી શકો છો. મિલ્ક ડ્રાયફ્રૂટ લસ્સી HEMA OZA -
કૉફી વૉલનટ મોદક (Coffee Walnut Modak Recipe In Gujarati)
#Week 2#ATW2#TheChefStory#SGC#ગણેશ ચતુર્થી રેસીપી Krishna Dholakia -
સ્ટફ મોદક (stuff Modak Recipe In Gujarati)
#GCઆ મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી છે મહારાષ્ટ્રમાં બધાના ઘરે આ મોદક ખાસ બનાવવામાં આવે છે(ઉકડે ચે મોદક) Dipti Patel -
-
-
ફરાળી ડ્રાયફ્રૂટ શેક (Farali Dryfruit shake Recipe in Gujarati)
#ff1વ્રત ના ઉપવાસ મા ઘણા લોકો ફરાળ કરતા નથી તો એમને અને જે લોકો ને સાજે બહુ ભૂખ ન હોય તો આ ફરાળી ડ્રાયફ્રૂટ શેક પણ પી શકાય. Shah Prity Shah Prity -
ડ્રાયફ્રૂટ આથો(Dryfruit Aatho recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાયફ્રૂટ આ રેસિપિ મારા દાદી શિયાળા મા બનાવે જે ન્યૂટ્રીશન થી ભરપૂર છે .. bhavna M -
-
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
-
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
લાડુ ( Laddu Recipe in Gujarati
ઈમ્યુનીટી વધારવા અને ઋતુ જ્યારે બદલાતી હોય ત્યારે સામાન્ય રોગોથી બચવા અને હેલ્થ ને જાળવી રાખવા માટે ડ્રાયફ્રૂટ ખાવા જ જોઈએ જ્યારે તમે વેજીટેરીયન હોવ તો મિનરલ્સ, વિટામિન્સ, હિમોગ્લોબીન, પૌટીન વધારવા માટે પણ ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ, બાળકોને બધા ડ્રાયફ્રૂટ ગમતા હોતા નથી અને એ ખવડાવવા માટે આ લડ્ડુ ઉપયોગી છે, હેલ્ધી, હાઈજેનિક પણ છે આજે મેં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ વડે અને માવા વડે લડ્ડુ બનાવ્યા છે જે ઉપવાસમાં પણ ખાઈ શકાય . Nidhi Desai -
રવા કેસર મોદક (Rava Kesar Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC હમણાં ગણપતિ બાપા નાં દિવસો ચાલે છે તો પ્રસાદ માં અલગ અલગ લાડુ અને સ્વીટ બનાવતા હોઈએ😊 Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (2)