કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#CJM
15septo22ndsep
ખીચડી સાદી આપીએ તો કોઈ ને ના ભાવે. પણ મસાલા વાળી હોય તો બધા ને ભાવે

#CJM
15septo22ndsep
ખીચડી સાદી આપીએ તો કોઈ ને ના ભાવે. પણ મસાલા વાળી હોય તો બધા ને ભાવે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  • 1 કપતુવેર દાળ
  • 1/2 કપમગ ની ફોતરાં વાળી દાળ
  • 1/2 કપમગ ની પીળી ફોતરાં વગર ની દાળ
  • 1/2 કપમસૂર ની દાળ
  • 1 કપચોખા
  • 2 -3 નંગ મીડીયમ બટાકા
  • 2- 3 નંગ મીડીયમ ડુંગળી
  • પા ટુકડો દૂધી
  • 2 -3 નંગલીલા મરચા
  • 1 ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2 ચમચીલાલ મરચું
  • 2 ચમચીગરમ.મસાલો
  • ચપટીચણા દાળ
  • 810 લસણ ની કળી
  • 2ચમચા તેલ
  • 2-3 નંગ સૂકા લાલ મરચાં
  • 1તમાલ પત્ર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ અને ચોખા મિક્સ કરી સરખી ધોઈ પાણી માં 20 25 મિનિટ પલાળી રાખો

    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ બટાકા દૂધી ને કાપી તેમાં વટાણા ઉમેરી રાખો,ડુંગળી અને લસણ ઝીણું સમારી લો

    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કુકર માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે સૂકા લાલ મરચાં તમાલ પત્ર ઉમેરી ડુંગળી લસણ ઉમેરી હલાવો ત્યારબાદ ડુંગળી થોડી બદામી થાય એટલે બાકી નું શાક ઉમેરો

    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ સૂકા મસાલા ઉમેરી હલાવી બધી પલાળેલી દાળ ઉમેરો અને પાણી ઉમેરી ઉકળે એટલે કુકર 3 4 સીટી વગાડી લો

    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કુકર ઠંડુ થાય એટલે ખીચડી ને સર્વ કરો.

    વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર September 22, 2022 17:33

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 23, 2022 01:57
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શીંગ ટોપરાના છીણ નો લાડુ (Peanuts Desiccated Coconut Ladoo Recipe In Gujarati)
  2. વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
  3. અડદ દાળ ઘુટ્ટો (Uraddal Ghute Recipe In Gujarati)
  4. દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
  5. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  1. વરા ની ખાટી મીઠી દાળ (Vara Khati Mithi Dal Recipe In Gujarati)
  2. કેળા ના ભજીયા (Kela Bhajiya Recipe In Gujarati)
  3. પંજાબી દાળ તડકા (Punjabi Dal Tadka Recipe In Gujarati)
  4. ઓરેન્જ ખીર (Orange Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16520982
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close