પિંડી છોલે (Pindi Chhole Recipe In Gujarati)

ચણા મસાલાઉત્તર ભારતમાં સૌથી વધારે પ્રચલિત છે તેને છોલે મસાલા કે છોલે સબ્જી કે પિંડી છોલે ભી કહેવામાં આવે છે મુખ્યત્વે પંજાબ ભારતની અંદર ખવાય છે
પિંડી છોલે (Pindi Chhole Recipe In Gujarati)
ચણા મસાલાઉત્તર ભારતમાં સૌથી વધારે પ્રચલિત છે તેને છોલે મસાલા કે છોલે સબ્જી કે પિંડી છોલે ભી કહેવામાં આવે છે મુખ્યત્વે પંજાબ ભારતની અંદર ખવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છોલીને રાતથી પલાળી અને રાખી દેવા તેમાં થોડુંક ચપટી સોડા નાખીને પલાળવા જેથી બાફતી વખતે તેમાં ખાવાના સોડા નાંખવાપડતા નથી.
- 2
સૌપ્રથમ છોલીને કુકરમાં નાખી તેની અંદર પાણી નાખી અને મીઠું નાખી અને પાંચ સીટી વગાડી લેવી.
- 3
છોલે બફાઈ જાય પછી વઘાર મૂકવો તેની અંદર જીરું પાઉડર નાખી અને કાંદા આદુ લસણની પીસી અને તેની પેસ્ટ નાખી સંતળાઈ જાય પછીટમેટા ની ગ્રેવી બનાવી નાખી તેની અંદર બધા મસાલા નાખી અને છોલે નાખી અને ઉકળવા દેવું
- 4
બસ તૈયાર છે છોલે તેને ગાર્નિશિંગ કરી અને સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ