શાહી ટુકડા મલાઈ ટોસ્ટ સેન્ડવીચ (Shahi Tukda Malai Toast Sandwich Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#30mins
#cookpadindia
#cookpadgujarati
#bread_malai
આ રેસિપી શાહી ટુકડા નું જ નવું વર્ઝન છે ..મે આ મીઠાઈ બીજી વખત બનાવી ,ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જાય છે ..તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો .

શાહી ટુકડા મલાઈ ટોસ્ટ સેન્ડવીચ (Shahi Tukda Malai Toast Sandwich Recipe In Gujarati)

#30mins
#cookpadindia
#cookpadgujarati
#bread_malai
આ રેસિપી શાહી ટુકડા નું જ નવું વર્ઝન છે ..મે આ મીઠાઈ બીજી વખત બનાવી ,ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જાય છે ..તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  1. બ્રેડ ટોસ્ટ માટે -👇
  2. 6 નંગબ્રેડ
  3. તળવા માટે ઘી/તેલ
  4. ખાંડ ની ચાસણી માટે -
  5. 1 કપખાંડ
  6. 1/2 કપપાણી
  7. 2 નંગઇલાયચી
  8. મલાઈ રબડી માટે -👇
  9. 1 1/2 કપદૂધ
  10. 3 ચમચીમિલ્ક પાઉડર
  11. 1/4 કપવધેલી ચાસણી / 2 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ખાંડ ની 1 તારી ચાસણી તૈયાર કરી લેવી.ચાસણી બનાવતi વખતે 2 ઇલાયચી ખોલી ને ઉમેરવી.ચાનીબાની જાય એટલે સાઈડ માં રાખો.

  2. 2

    હવે બ્રેડ ની સ્લાઈસ માંથી કિનારી વાળો ભાગ કાઢી તેના 4 પીસ કરી લો.પછી તેને ઘી (તેલ) ગરમ કરી મધ્યમ આંચ પર બ્રેડ માં ટુકડા ને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.બ્રેડ તરત જ ફ્રાય થઈ જાય છે (ઓછા સમય માં)

  3. 3

    હવે આ તળેલી બ્રેડ ને ચાસણી માં કોટ કરી ને કાઢી લો.ચાસણી માં કોટ કર્યા પછી પણ બ્રેડ એવી ક્રીસ્પી જ રહે છે.તમે ફોટા માં જોઈ શકો છો.

  4. 4

    હવે એક પેન માં દૂધ લઈ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરીને પછી ગેસ ની મધ્યમ આંચ પર સતત હલાવતા રહો. ફકત 5 મિનિટ માં દૂધ ઘટ્ટ થવા લાગશે.એમાં વધેલી ચાસણી ઉમેરી ફરી મિક્સ કરી લો.રબડી પેન છોડવા લાગે એટલે ઉતારી લો.

  5. 5

    આવી રીતે ઘટ્ટ થઈ જશે.આ બધી પ્રોસેસ 10 મિનિટ માં જ થાય છે.હવે આ મલાઈ રબડી ને સ્વીટ બ્રેડ ટોસ્ટ પર લગાવી બીજા ટોસ્ટ થી કવર કરી લો.

  6. 6

    આ રીતે સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ શાહી ટુકડા મલાઈ ટોસ્ટ સેન્ડવીચ તૈયાર છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes