પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત ને 2 3 કલાક પલાળી અને પકાવી લેવા,પાલક ને ઉકાળી ને નિતારી લેવી
- 2
એક પેન માં ઘી લઈ લેવું,ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, તજ લાવજનગ ઉમેરી કાજુ ઉમેરી કાજુ ને સાંતળી લો
- 3
ત્યારબાદ તેમાં ડુંગળી,વટાણા ઉમેરી ડુંગળી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી હલાવો
- 4
ત્યારબાદ તેમાં પાલક પ્યુરી ઉમેરી ને બનાવેલ ભાત ઉમેરો અને ઉપર ગરમ મસાલો તેમજ બિરયાની મસાલો ઉમેરો
- 5
ગરમ ગરમ પાલક પુલાવ પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16535217














ટિપ્પણીઓ (2)