વડા પાવ (Vada Pav Recipe In Gujarati)

Kusum Devaliya @kusum_123
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી તેને મેશ કરી તેમાં લીલા ધાણા મીઠું લીંબુ અને ખાંડ નાખી મિક્સ કરવું એક ચમચી ગરમ મસાલો નાખવો એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ અને લીમડી નાખી તે વગર બટેટાના માવા ઉપર રેડવા
- 2
ના સરસ રીતે મિક્સ કરી અને બટાકા વડા નો મસાલો રેડી કરવા
- 3
ચણા લોટમાં મીઠું અને ચપટી સાજીના ફૂલ નાખી બેટર રેડી કરી બટાકા વડાના ગોળ ગોળ વાળેલા છે તે ડીપ કરી અને ફ્રાય કરવા
- 4
પાવને વચ્ચેથી કટ કરી શેકી લઈ તેમાં તીખી અને ગ્રીન ચટણી લગાવી વડુ મૂકી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16553854















ટિપ્પણીઓ