આલુ ઓનીયન પરાઠા (Aloo Onion Paratha Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

આલુ ઓનીયન પરાઠા (Aloo Onion Paratha Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 વાડકીઘઉં નો લોટ
  2. 500 ગ્રામબટાકા
  3. 2ડૂંગળી ઝીણી સમારેલી
  4. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીજીરું
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. તેલ જરૂર મુજબ
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ નું મોણ, મીઠું નાંખી પરાઠા જેવો લોટ બાંધી લો. તેને 10 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે એક બાઉલ માં બાફેલા બટાકા નો માવો લઈ તેમાં આદું મરચાં ની પેસ્ટ, મીઠું, ધાણા, લીંબુ નો રસ, ખાંડ, ગરમ મસાલો આ બધું એડ કરો. હવે એક નાના પેન માં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું નો વઘાર મૂકી ડૂંગળી સાંતળો. તેમાં હીંગ નાંખી આ વઘાર બટાકા ના સ્ટફિંગ મા નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે લોટ માંથી લુવો બનાવી ને 2 રોટલી વણી એક માં સ્ટફિંગ મૂકી બીજી રોટલી ઉપર મુકી રોટલી વણીને ગરમ તવા ઉપર બન્ને સાઈડ તેલ થી શેકી લો.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ આલુ ઓનીયન પરાઠા. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes