કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911

#ChooseToCook
આ રેસિપી મેં instagram પર જોઈ હતી મારા son ને ચીઝ વાળી વાનગીઓ ખૂબ જ ભાવે છે એટલે પહેલી વખત આ રેસિપી ટ્રાય કરી છે પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે must try રેસિપી છે

#ChooseToCook
આ રેસિપી મેં instagram પર જોઈ હતી મારા son ને ચીઝ વાળી વાનગીઓ ખૂબ જ ભાવે છે એટલે પહેલી વખત આ રેસિપી ટ્રાય કરી છે પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે must try રેસિપી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 min
2 સર્વિંગ્સ
  • 1પેકેટ ખારી
  • 1બારીક સમારેલું સીમલા મરચું
  • 1મોટી સાઈઝ નો બારીક સમારેલો કાંદો
  • 1બારીક સમારેલું રેડ બેલ પેપર
  • 2 ચમચીચીઝ સોસ
  • 1 ચમચીતંદુરી સોસ
  • 1 ચમચીમેયોનીઝ
  • 1/2 ચમચીમરી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીપીઝા પાસ્તા સોસ
  • 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  • 1 ચમચીઓરેગાનો
  • ચીઝ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    એક બાઉલમાં બધા વેજીસ લઈ તેમાં બધા સોસ મેઓનીસ એડ કરવા જરૂર મુજબ મીઠું નાખી મરીનો ભૂકો ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી બધું બરાબર મિક્સ કરો

    વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખારીના પડ છુટા કરી પ્લેટમાં ગોઠવવી તેના પર તૈયાર કરેલું વેજીટેબલ નું મિશ્રણ પાથરવું ઉપરથી ચીઝ ખમણવું(મેં ચીઝ સ્લાઇસ નો ઉપયોગ કર્યો છે) તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરવા

    વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ પ્રિહિટેડ ઓટીજી અથવા અવનમાં ચીઝ મેલ્ટ થઈ ત્યાં સુધી બેક કરવું. મેં ઓટીજી માં પાંચ મિનિટ માટે બેક કર્યું છે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી વેજ ચીઝ પફ

    વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chetna Shah
Chetna Shah @cook_30095911
પર October 14, 2022 18:28
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
November 20, 2022 19:03
Suuuuuuuuurperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  2. તળેલાં પાપડ (Fried Papad Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
  4. રાજસ્થાની ટિકકડ (Rajasthani Tikkad Recipe In Gujarati)
  5. સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
  1. રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
  2. ગવાર કોળા નું શાક (Gavar Kola Shak Recipe in Gujarati)
  3. કોર્ન પૌંવા (Corn Pouva Recipe in Gujarati)
  4. ડીબ્બા રોટી વિથ ચટણી (Dibba Roti with Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16564916
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close