મદ્રાસી સાંભાર (Madrasi Sambhar Recipe In Gujarati)

મદ્રાસી સંભાર એ દરેક સાઉથ ઇન્ડિયન રેસીપી માં બને છે. ઈડલી હોય કે ઢોસા હોય કે અપ્પમ હોય સાંભર તો જોઈએ જ તો ચાલો આજે આપણે પણ જોઈએ મદ્રાસી સાંભાર ની રેસીપ.
મદ્રાસી સાંભાર (Madrasi Sambhar Recipe In Gujarati)
મદ્રાસી સંભાર એ દરેક સાઉથ ઇન્ડિયન રેસીપી માં બને છે. ઈડલી હોય કે ઢોસા હોય કે અપ્પમ હોય સાંભર તો જોઈએ જ તો ચાલો આજે આપણે પણ જોઈએ મદ્રાસી સાંભાર ની રેસીપ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને બાફવા મૂકવી અને બાપથી વખતે તેમાં હળદર ડુંગળી ટામેટા લીલા મરચા આદુ નાખીને બરાબર હલાવીને પછી બાફવા મૂકવી.
- 2
દાળમાં બાફતી વખતે આ રીતે બધું મેળવવું.
- 3
બાફતી વખતે ત્રણ થી ચાર સીટી વગાડવી અને પછી કુકર ઠંડું પડે એટલે તેને બ્લેન્ડરની મદદથી દાળને એકરસ કરવી.
- 4
હવે વઘાર માટે તેલ મૂકવું પછી તેમાં રાઈ મેથી હીંગ લીમડો અને પછી ડુંગળી ટામેટા નાખી બરાબર સાંતળવું.
- 5
હવે એક વાડકીમાં સંભાર મસાલો લેવો તેમાં પાણી નાખો અને પછી તેમાં લાલ મરચું, ધાણાજીરું અને હળદર નાખીને બરાબર તે પેસ્ટને તૈયાર કરવી.
- 6
- 7
તૈયાર કરેલા પેશને વઘારમાં નાખવી અને પછી થોડુંક ઉકળે વઘાર એટલે તેમાં દાળ નાખી દેવી પછી દાળમાં સ્વાદ પ્રમાણે મીઠું લીંબુનો રસ ટોપરાની છીણ નાખીને 15 મિનિટ સુધી ઉકાળવા દેવું.
- 8
આ સાંભળ જેટલું ઉકળશે તેટલું જ સરસ અને સ્વાદિષ્ટ બનશે.
- 9
- 10
તો તૈયાર છે આપણો સાંભાર તમે તેમાં વધારો પણ કરી શકો છો ફુલેવર સરગવો કે અન્ય શાકભાજી પણ ઉમેરી શકો છો. પણ જો ઇન્સ્ટન્ટ બનાવવું હોય સાંભળ તો આ રીત એકદમ પરફેક્ટ છે.
- 11
Thank you 😊
Similar Recipes
More Recipes
- સ્ટફ ગાર્લિક બ્રેડ (Stuff Garlic Bread Recipe In Gujarati)
- હોમમેડ ચાટ મસાલા સ્પાઇરલ (Homemade Chaat Masala Spiral Recipe In Gujarati)
- તવા ઉત્તપમ (Tawa Uttapam Recipe In Gujarati)
- સરગવો કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
- ઉલ્ટા ચીઝ વડાપાવ મહારાષ્ટ્રીયન ફેમસ (Ulta Cheese Vada Pav Maharashtrian Famous Recipe In Gujarati)
































ટિપ્પણીઓ