મગની દાળ ના પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
મગની દાળ ના પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને બે થી ત્રણ પાણીએથી ધોઈ લો.પછી તેને બે થી ત્રણ કલાક સુધી પલાળીને રાખો.ત્યારબાદ તેને મિક્સર જારમાં નાખીને પીસી લો.
- 2
હવે મિક્સર જારમાં મગની દાળ પીસતી વખતે તેમાં આદુ મરચાં અને લસણ નાખવા જેથી ખૂબ સરસ રીતે મગની દાળ સાથે પીસાઈ જાય. પિસાઈ ગયા પછી તેમાં જરૂર મુજબ મીઠું,મરી પાઉડર અને કાપેલી કોથમીર નાખીને બરાબર હલાવીને ખીરું તૈયાર કરો.
- 3
હવે એક રોટલીના તવા પર એક ચમચી તેલ નાખીને મગની દાળના ખીરામાંથી ગોળ ચીલા અથવા પૂડલા બનાવીને તૈયાર કરો. આ પુડલા ને ખાવાની ખૂબ જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
મૂંગ દાળ ઓટ્સ પુડલા (Moong Dal Oats Pudla Recipe In Gujarati)
મારી દીકરી માટે બનાવેલી એક હેલધી વાનગી પુડલા.... મૂંગ દાળ મિક્સ ઓટ્સ.... પુડલા Megha Parmar -
-
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
મે આજે મગની દાળ બનાવી છે.જે સ્વાદ માં ખુબ જ સરસ બની છે.મારા ઘરમાં સૌને ભાવે છે. ઉનાળામાં શાકભાજી ખૂબ ઓછા પ્રમાણમાં બજારમાં મળે છે તેથી ઘણી વખત આપણે ગૃહિણીઓ મૂંઝવણમાં પડી જાય છે કે આજે જમવામાં શેનું શાક કરવું. ત્યારે કઠોળ બનાવવા સિવાય બીજું કોઈ ઓપશન્સ હોતું નથી. Nasim Panjwani -
-
સુકી મગની દાળ (Suki Moong Dal Recipe In Gujarati)
સુકી મગની દાળ એક કમંપલીટ ભોજન છે જે ગુજરાતી ઘરો માં રવિવારે લંચ માં બનાવવામાં આવે છે.સાદુ પણ પોષ્ટીક લંચ.#RC1 Bina Samir Telivala -
-
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મગની છૂટી દાળ (Moong Dal Recipe In Gujarati)
#AM1 કેરીની સીઝન આવે એટલે કે ઉનાળામાં જ્યારે કેરી ખૂબ જ સરસ આવે ત્યારે ગુજરાતી લોકોનાં ઘરમાં રસ - પૂરી અવાર-નવાર બનતા હોય છે. રસ પૂરી ની સાથે મગની છૂટી દાળ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં મગની છૂટી દાળ ખૂબ ફેમસ છે. આ દાળ બનાવવી જેટલી સરળ છે તેટલી જ આ દાળ પચવામાં પણ સરળ છે. આ દાળ ખુબ ઓછા સમયમાં અને ઓછા ingredients થી ખુબ સરસ અને સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
મગની દાળ ના પુડલા
મગની દાળ નાના મોટા બધા ને માટે ઉપયોગી છે. બાળકો દાળ નથી ખાતા તો આવી રીતે બનાવીને ખવડાવી એ તો ખાઈ જાય છે. દાળ માંથી મળી પ્રોટીન મળી રહે છે.#ટ્રેડિંગ RITA -
મગની દાળ ના ક્રિસ્પી ચીલા (Moong Dal Crispy Chila Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
-
મગની દાળ ના પીઝા પુડલા (moong Daal na pizza pudla recipie in gujarati)
#GA4 #Week2 આ વાનગી પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22#chila ચીલા નામ સાંભળતા મોમાં પાણી છૂટે. કારણ તેમાં ઘણા વેરીએશન છે.જૂદી જૂદી દાળ,રવો,ચણાના,ઘઉના.વળી તેમાં પણ વેજી.ભાજી,સાદા,ઓનીયન,ટોમેટો,દહીંવાળા વગેરે...વગેરે.હું આજે આપની સમક્ષ મગની દાળના ચિલ્લાની રેશિપી લાવી છું. જે સ્વાદમાં બિલકુલ હટકે....છે. Smitaben R dave -
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
-
મિક્સ દાળ નાં પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
#SDગરમીમાં ફટાફટ બની જાય અને સાંજે હળવું ભોજન લેવું હોય ત્યારે પુડલા એ સારો વિકલ્પ છે Pinal Patel -
-
સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#BR #MBR3 #cooksnap Nasim Panjwani -
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar -
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
-
આખા મગની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એ સાજા અને માદા બંને વ્યક્તિઓ માટે ઉપયોગી છે. કહેવાય છે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી ગ્રામ ૧૦૦ મગમાંથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી ઉત્પન્ન થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પણ ઉત્પન્ન થાય છે. પચવામાં હલકા અને પોષણ આપનાર છે. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16612659
ટિપ્પણીઓ (9)