મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)

મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
200 ગ્રામ અડદની દાળને બરાબર ધોઈને ચારથી પાંચ કલાક પાણીમાં પલાળી લેવી. હવે પલાળેલી દાળને મિક્સરમાં પીસી લેવી. એકદમ ઝીણી પીસવાની.
- 2
હવે આ પીસેલી દાળને એક મોટા વાસણમાં કાઢવી. મોટા વાસણમાં એટલે કાઢવી કે આને બરાબર હલાવવાની હોય છે જે મોટા વાસણમાં જ ફાવે. હવે તેમાં ઝીણું સમારેલી ડુંગળી ઝીણા સુધારેલા લીલા મરચા મીઠું બધું ઉમેરવું.
- 3
હવે આ મિશ્રણને એક જ સાઈડના રાઉન્ડમાં બરાબર હલાવી લેવું. પાંચથી દસ મિનિટ સુધી કન્ટીન ન્યુઝ હલાવું. આ બધું હલાયા પછી તેમાં 50 ગ્રામ જેટલો ચોખાનો લોટ ઉમેરવો અને ફરીથી મિશ્રણને હાથ વડે બધું મિક્સ કરવું. આ મિશ્રણ જેટલું સરસ રીતે મિક્સ કરીશું તેટલા જ સરસ મેંદુ વડા બનશે.
- 4
આ મિશ્રણને મિક્સ કર્યા બાદ તમે જોઈ શકશો કે આ મિશ્રણ એકદમ ચીકાશ પકડી લીધું છે. હવે પાણીવાળા હાથ કરવા અને આમ થોડાક મિશ્રણને હાથમાં લઈ વચ્ચોવચ મુકવા અને તેમાં વચ્ચે આંગળીથી કાણું પાડીને તરત તેલમાં છોડી દેવું. તેને મેંદુ વાળાનો શેપ આપવો. અને મિશ્રણ તૈયાર થાય તેને તરત જ બધું તળી લેવું જો 1/2 કલાકથી વધારે મિશ્રણ પડ્યું રહેશે તો મિશ્રણમાં પાણી છૂટી જશે.
- 5
આ મેંદુ વળાને આછા ગુલાબી રંગના તોડવા અને સાંભળ ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મેંદુ વડા.
- 6
Thank you 😊
Keywords
Similar Recipes
More Recipes
- હોમમેડ ચાટ મસાલા સ્પાઇરલ (Homemade Chaat Masala Spiral Recipe In Gujarati)
- સ્ટફ ગાર્લિક બ્રેડ (Stuff Garlic Bread Recipe In Gujarati)
- સરગવો કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
- મગની દાળ ના પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)
- ઉલ્ટા ચીઝ વડાપાવ મહારાષ્ટ્રીયન ફેમસ (Ulta Cheese Vada Pav Maharashtrian Famous Recipe In Gujarati)



















ટિપ્પણીઓ