ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Smitaben R dave @Smita_dave
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મૂકો.અને થોડું ગરમ થયેલ દૂધ કટોરીમાં લઈ તેમાં કસ્ટર્ડ ઓગાળી લો. દૂધ ગરમ થયે ખાંડ ઉમેરી ઉકાળી લો.પછી દૂધમાં ઓગાળેલ કસ્ટર્ડ ઉમેરો.થોડીવાર ઉકાળો.જેથી દૂધ ઘટ્ટ બને.ત્યારબાદ નીચે ઉતારી લો. રૂમ ટેમ્પ્રેચર પર ઠંડુ થવા દો.
- 2
ફ્રુટસ ધોઈ ને જીણા સમારી લો.દાડમના દાણા કાઢી લો. ડ્રાયફ્રુટ ની કતરણ કરી લો.દૂધ ઠંડુ થઈ ગયા પછી તેમાં ફ્રુટસ અને કતરણ તથા ઇલાયચી પાઉડર ઉમેરી મીકસ કરી લો. 1 કલાક ફ્રીઝમાં મૂકી ઠંડુ કરી લો.તૈયાર છે ઠંડુ ઠંડુ, યમ્મી અને સ્વીટ સૌને પસંદ આવે એવું ફ્રુટસલાડ.
- 3
તૈયાર થયેલ ફ્રુટસલાડ સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16658264











ટિપ્પણીઓ (4)