કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લિલી મેથી અને ચોળા વડી નું શાક (Lili Methi Chora Vadi Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લિલી મેથી અને ચોળા વડી નું શાક (Lili Methi Chora Vadi Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લિલી મેથી અને ચોળા વડી નું શાક (Lili Methi Chora Vadi Shak Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#WLD

#WLD

વધુ વાંચો

લિલી મેથી અને ચોળા વડી નું શાક (Lili Methi Chora Vadi Shak Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#WLD

#WLD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ સાફ કરેલી લિલી મેથી
  • 1 કપચોળા ની વડી
  • 2 મોટા ચમચાતેલ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1/2 ચમચીઆમચૂર પાઉડર
  • 1/2 ચમચીખાંડ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીને સાફ કરી વધારે પાણીમાં પલાળી રાખવી અને હાથથી ધોઈ અને બધી મેથી સાફ કરી દેવી 1/2 કલાક પછી ઉપરથી મેથી લઈ લેવી એટલે બધી માટી નીચે બેસી જાય.

  2. 2

    પછી એક પેનમાં 1/2 ચમચો તેલ મૂકી તેમાં ચોળાની વળીને ગુલાબી રંગની શેકવી વડી શેકાય એટલે એને બહાર ડીશમાં કાઢી લેવી. પછી બાકીનું તેલ મૂકી મેથી વઘારવી સ્વાદ પ્રમાણે મીઠું નાખી મેથી ચડવા દેવી. મેથી બરાબર ચડે એટલે તેમાં શેકેલી વડી નાખી અને બધો મસાલો કરી દેવો.

  3. 3

    બે મિનિટ મીડીયમ તાપે શાક રાખો જરૂર પડે તો 1/2 ગ્લાસ પાણી ઉમેરવું. અત્યારે શિયાળામાં આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_21848652
પર December 13, 2022 08:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ચોળા વડી નું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  2. લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
  3. સ્ટિમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
  4. મગ નું મિસળ (Moong Misal Recipe In Gujarati)
  5. ક્રુટોનસ (Croutons Recipe In Gujarati)
  1. કેરેટ ડિલાઈટ (Carrot Delight Recipe In Gujarati)
  2. ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
  3. ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
  4. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16688022
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close