કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#MBR7
#Week7
Post 2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
રોટલી વધારે બની ગઈ હોય ત્યારે તથા બાળકો પીઝા ખાવાની જીદ કરે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને ટેસ્ટમાં પણ પીઝા જેવા જ લાગે છે.

#MBR7
#Week7
Post 2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
રોટલી વધારે બની ગઈ હોય ત્યારે તથા બાળકો પીઝા ખાવાની જીદ કરે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને ટેસ્ટમાં પણ પીઝા જેવા જ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ નંગવધેલી રોટલી
  2. ૧ નંગ રેડ કેપ્સીકમ
  3. ૧ નંગ ગ્રીન કેપ્સીકમ
  4. ૧ ટેબલસ્પૂનસ્વીટ કોર્ન
  5. ૩ નંગચેરી ટોમેટો
  6. ૧ નંગડુંગળી
  7. ૨ ટેબલસ્પૂનમોઝરેલા ચીઝ
  8. ૨ ટેબલસ્પૂનમાયોનીઝ
  9. ૨ ટેબલસ્પૂનટોમેટો કેચઅપ
  10. ૧ ટીસ્પૂનઓરેગાનો
  11. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  12. મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેપ્સીકમ ના લાંબા ચીરા કરી લેવા. ડુંગળીના પીસીસ કરી લેવા. હવે એક રોટલી ઉપર વચ્ચેથી કટરની મદદથી હોલ કરી લો. સૌપ્રથમ તેની પર માયોનીઝ અને ત્યારબાદ ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરો. હવે તેની ઉપર સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના મસાલા છાંટી દો.

    લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેની ઉપર ફોટામાં બતાવ્યા પ્રમાણે લાલ અને લીલા કેપ્સીકમ મૂકો. ડુંગળી,ચેરી ટોમેટો તથા સ્વીટકોર્ન મૂકો.

    લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેની પર ચારેબાજુ મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી દો.એક નોન સ્ટીક તવી ગેસ ઉપર ગરમ થવા મૂકો. તેલ થી ગ્રીસિંગ કરી દો. હવે આ તૈયાર કરેલ રોટલી ને તવી પર ધીમેથી લઈને મૂકો. ઉપર ઢાંકણ ઢાંકી દો. આઠ થી દસ મિનિટમાં આ પીઝા તૈયાર થઈ જશે. ત્યારબાદ ઢાંકણ ખોલી અને પિઝાને કટર ની મદદથી કટ કરી લેવા. તૈયાર છે લેફ્ટ ઓવર રોટી પીઝા.

    લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર December 13, 2022 17:34
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 16, 2022 16:46
@cook_22909221 Suuuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  2. સ્ટિમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
  3. ક્રુટોનસ (Croutons Recipe In Gujarati)
  4. મગ નું મિસળ (Moong Misal Recipe In Gujarati)
  5. અળસી નો મુખવાસ (Arsi Mukhwas Recipe In Gujarati)
  1. આલુ વટાણા સ્ટફ્ડ પરાઠા (Aloo Vatana Stuffed Paratha Recipe In Gujarati)
  2. ભરવા બેંગન (Bharva Baingan Recipe In Gujarati)
  3. ક્રુટોનસ (Croutons Recipe In Gujarati)
  4. થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16688984
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close