લીલા ચોળા ના બી અને બટાકા નું શાક
Dinner time recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છોલી ને તેને સમારી લો...ત્યાર બાદ કુકર મા તેલ મૂકી બધા મસાલા નાખી ટામેટા નો વઘાર કરવો...
- 2
ત્યાર બાદ ચોળા ના બી અને બટાકા નાખવા...ત્યાર બાદ બાકીના મસાલા નાખી ને થોડું પાણી નાખી કુકર મા ૨ સિટી વગાડી લેવી...
- 3
ત્યાર બાદ શાક ને થોડું ઉકાળી લીલુ લસણ અને કોથમીર નાખી ને ગરમ ગરમ શાક ને સર્વ કરી શકાય....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16688963








ટિપ્પણીઓ (5)