કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

#MBR7
#Cookpaid India
મેથીના આ મીની ખાખરા ખૂબ જ હેલ્ધી અને જે લોકો ને ચરબી યુક્ત નાસ્તો ખાઈ શકે એમ નથી એના માટે ફાયદાકારક નીવડશે જેને કોલેસ્ટ્રોલ છે હાર્ટ નો પ્રોબ્લેમ છે એ લોકો પણ આ ઓછા તેલ વાળો નાસ્તો આરામથી આરોગી શકશે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
અનલિમિટેડ
  1. 3 કપઘઉંનો લોટ
  2. 2 ચમચીરવો
  3. 2 કપસમારેલી મેથીની ભાજી
  4. 1 કપસમારેલી કોથમીર
  5. 1 ચમચીતલ
  6. 1 નાની ચમચીહળદર
  7. 1 નાની ચમચીમરચું
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 3-4 ચમચીતેલનું મોણ
  10. જરૂર મુજબ તેલ
  11. જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ લોટમાં મેથીની ભાજી કોથમીર અને બધા મસાલા નાખી તેલનું નાખી બરાબર મિક્સ કરી પાણીથી એકદમ રોટલી ની કણક જેવો લોટ બાંધવો તેને 1/2કલાક ઢાંકીને રાખી મૂકવો ત્યારબાદ તેમાંથી એક સરખા મોટા લુઆ કરી મોટા રોટલા વણવા અને કોઈપણ એક ઢાંકણ ની મદદ થી ગોળ શેઈપમાં કટ કરવા

    મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઓવનમાં પૂરી ઉપર બંને સાઈડ તેલ લગાવી પહેલા એક મિનિટ માટે બેક કરવી ત્યારબાદ તેને ઉલટાવી બીજી સાઈડ એક મિનિટ માટે બેક કરવા મુકવી આ રીતે બધા ખાખરા કરી લેવા

    મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મીની ખાખરા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રીતે કોઈપણ ફ્લેવરના ખાખરા બનાવી શકાય છે આ ખાખરા તમે કોઈપણ લોઢીમાં બનાવી શકો છો આ રીતે કરવાથી સમય ની બચત થાય છે અને એક સાથે ઘણા બધા ખાખરા થઈ શકે છે

    મેથી ના મીની ખાખરા (Methi Mini Khakhra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna buch
Jigna buch @jigbuch
પર December 29, 2022 05:39
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાણીપુરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
  2. એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
  3. ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)
  4. ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉની (Christmas Tree Chocolate Brownie Recipe In Gujarati)
  5. વેજિટેબલ પાસ્તા સલાડ (Vegetable Pasta Salad Recipe In Gujarati)
  1. ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉની (Christmas Tree Chocolate Brownie Recipe In Gujarati)
  2. પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
  3. બીટ રોઝ વીથ કકુમ્બર સલાડ (Beetroot Rose With Cucumber Salad Recipe In Gujarati)
  4. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718449
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close