પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)

#MBR9
#Week9
Post 2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
પાલકના પલ્પથી બનાવેલ પરોઠા હેલ્ધી તો ખરા જ. બંને બાજુ ઘી લગાવીને શેકવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તેના ત્રણ લેયર બને છે. ખાવાની ખૂબ મજા પડે છે
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#MBR9
#Week9
Post 2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
પાલકના પલ્પથી બનાવેલ પરોઠા હેલ્ધી તો ખરા જ. બંને બાજુ ઘી લગાવીને શેકવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તેના ત્રણ લેયર બને છે. ખાવાની ખૂબ મજા પડે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ લો તેમાં તલ, અજમો, મીઠું,હીંગ પાલકની પ્યુરી નાખી મિક્સ કરી લો. હવે તેમાં તેલ તથા દહીં નાખી અને ફરીથી મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખી અને પરોઠાનો લોટ બાંધી લેવો. દસ મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે પરોઠાનો લોટ બરાબર મસળી લઈ અને એક મોટું પરોઠું વણો. તેની ઉપર ઘી સ્પ્રેડ કરી દો. અને તેને 1/2 રાઉન્ડ વાળી દો. તેની ઉપર ફરીથી ઘી સ્પ્રેડ કરો.
- 3
હવે તેને ફરીથી વાળી અને ત્રિકોણ શેપ આપી દો. તેમાંથી ત્રિકોણ આકારનું પરોઠુ વણો. એક નોન સ્ટિક પેન ગરમ મૂકો. ઘી થી ગ્રીસ કરી અને આ પરોઠું તેની ઉપર મૂકો.
- 4
બંને બાજુ ઘી લગાવી અને ક્રિસ્પી પરોઠા શેકી લેવા. આ પરોઠા ના ત્રણ લેયર બનશે. દહીં સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક ચીઝ બ્રોકોલી પરાઠા (Garlic Cheese Broccoli Paratha Recipe In Gujarati)
#MBR9#Week9post 1#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#broccoliબ્રોકોલી, ચીઝ,લીલુ લસણ નાખી બનાવેલ પરોઠા ટેસ્ટમાં બેસ્ટ,તથા હેલ્ધી તો ખરા જ.બ્રોકોલીને ફાઈન ચોપ કરવી.જેથી જલ્દીથી કુક થઈ જશે અને વણવામાં તકલીફ નહીં પડે. Neeru Thakkar -
પાલક પરોઠા વીથ મસાલા ભીંડા (Palak Paratha Masala Bhinda Recipe In Gujarati)
બપોરના ભોજનમાં કંઈક નવું ખાવું હોય તો પાલકના પરોઠા અને મસાલા ભીંડી અથવા કોઈપણ કોરું શાક ખાઈ શકાય છે Pinal Patel -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
લીલી તુવેર લીલા વટાણા ના પરોઠા (Lili Tuver Lila Vatana Paratha Recipe In Gujarati)
#MBR7#Week7#WLD#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefલીલી તુવેરની કચોરી બને પરંતુ એ જ સામગ્રી દ્વારા મેં કચોરીની બદલે પરોઠા બનાવ્યા છે. જો તમે તળેલું ખાવા ન માગતા હો તો તેના પરોઠા બનાવવા એક બેસ્ટ ઓપ્શન છે. જેમાં ટેસ્ટ તો કચોરીનો જ આવે છે. Neeru Thakkar -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
-
સાબુદાણા પરોઠા (Sabudana Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસાબુદાણાની ખીચડી, વડા, કટલેસ આ બધું બનાવી અને કંઈક નવું વિચારતા હોઈએ તો સાબુદાણાના પરોઠા એ ખુબ સરસ ઓપ્શન છે. વડી આમાં એક બટાકો કાચો છીણીને નાખવાથી તેમાં ક્રિસ્પીનેસ ખૂબ જ વધી જાય છે. ઉપરાંત મેં બટરમાં શેક્યા છે તેથી ટેસ્ટ બેહદ લાજવાબ છે. Neeru Thakkar -
ટ્રાયંગલ મીલ્કી પરાઠા (Triangle Milky Paratha Recipe In Gujarati)
#CWT#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefઆ પરોઠા માટે દૂધથી લોટ બાંધ્યો અને ઘીનું મોણ નાખ્યું જેથી સોફ્ટ અને એકદમ સિલ્કી બને છે. દૂધ નાખેલા પરોઠાનો દેખાવ પણ એકદમ આકર્ષક હોય છે.ઘરડા માણસો પણ આ પરોઠા ઈઝીલી ચાવી શકે છે. વડી દૂધથી લોટ બાંધેલ હોવાથી તે બેથી ત્રણ દિવસ સુધી બગડતા નથી. Neeru Thakkar -
શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati)
#FR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#faraliparathaસાબુદાણા માં રહેલ સ્ટાર્ચ અને સુગરથી ભરપૂર માત્રામાં શરીરને તાકાત મળી રહે છે. બ્રેકફાસ્ટમાં સાબુદાણાના પરોઠા ખાવાથી ન્યુટ્રીસન્સ ની સાથે એનર્જી પણ મળે છે. Neeru Thakkar -
-
મેથી સ્ટફ્ડ પરાઠા અલગ રીતે (Methi Stuffed Paratha With Different Style Recipe In Gujarati)
#WPR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#yummyપરોઠા વિવિધ રીતે બનતા હોય છે પણ અહીંયા મેં મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા અને મરચાંને બારીક કટ કરી અને કાચા જ પરોઠા ઉપર સ્પ્રેડ કરી અને તેનો રોલવાળી અને પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બન્યા છે. Neeru Thakkar -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4અહીંયા પરાઠા માં પાલક નો ઉપયોગ કર્યો છે બાળકો આમ પાલકનું શાક ખાતા નથી પરંતુ આ રીતે જ પાલક નો ઉપયોગ કરવામાં આવે તો બાળકો ખાઇ લે છે જેથી કરીને બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને બાળકોના ટિફિનમાં પણ આ પરાઠા મૂકી શકાય છે અને શાક સાથે પણ ખાઈ શકાય છે Ankita Solanki -
-
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani -
પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
આયર્ન થી ભરપુર આ પરાઠા બાળકોને grow માં બહુ હેલ્પ કરશે. ગોળકેરી ના અથાણાં સાથે કે દૂધ સાથે પણ હોંશે હોંશે ખાશે.. Sangita Vyas -
-
ચીઝ સ્ટફ પાલક પરોઠા (Cheese Stuffed Palak Paratha Recipe In Gujarati)
#AM4 હા... જી..... પાલક પરોઠા મા આમ તો તમે ચાહો તે સ્ટફીંગ કરી શકો.... પણ જ્યારે ચીઝ સ્ટફીંગ કરો ત્યારે થોડીક કાળજી રાખવી જોઈએ Ketki Dave -
પાલક પનીર પરાઠા (palak paneer Paratha recipe in Gujarati) (Jain)
#CB6#week6#chhappanbhog#palakpaneer#paratha#palakparatha#Healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI પાલક પોષક તત્વોથી ભરપૂર લીલા પાનવાળી ભાજી છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, બી ,સી ,એમિનો એસિડ તત્વ ખૂબ જ સારા તો પ્રમાણમાં રહેલું છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણ સારું છે આથી પાચનક્રીયા સુધારવામાં, લોહીની શુદ્ધિ કરણ માં, મેદસ્વિતાના રોગોમાં, પથરીનાં રોગોમાં વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે કફનાશક છે. આ ઉપરાંત તેમાં રહેલા એમિનો એસિડ શરીરમાં કઠોળ દ્વારા રહેલ પ્રોટીન ને પચાવવાનું કામ કરે છે. આટલી બધી ગુણકારી પાલકને આપણે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં કુણા પાંદડાવાળી ભાજી પાલક મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. જો કે ચોમાસામાં પાલક નો ઉપયોગ કરવાથી તે વાયુ કરી શકે છે. Shweta Shah -
-
-
બાજરીના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
#WLD#cookpad#cookpadindia#cookpadgujaratiપુડલા તો વિવિધ રીતે બનતા હોય છે પરંતુ શિયાળાની સિઝનના વિવિધ શાકનો ઉપયોગ કરી અને બાજરીના પુડલા બનાવેલ છે જે ગરમાગરમ ખાવાની ખૂબ મજા પડે છે. Neeru Thakkar -
પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)
#રોટીસ પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે. Krishna Kholiya -
પરોઠા અને શાક (Paratha Shak Recipe In Gujarati)
આજે સાદું ખાવાની ઈચ્છા હતી .ના દાળ, ના ભાત..પરોઠા અને બટાકા નું શાક,રવિવાર ના દિવસે આરામ😀 Sangita Vyas -
પાલક વડી
#એનિવર્સરી #વીક ૨ #સ્ટાર્ટર્સ #Post 2આજે મે હેલ્થ સ્ટાર્ટર બનાવ્યું છે અને કોથમરી વેડી મહારાષ્ટ્રની ને એક ફેમસ ડીસ છે તેના ઉપરથી મે આજે પાલક વડી બનાવેલી છે. Bansi Kotecha -
રવા પરાઠા (Rava Paratha Recipe In Gujarati)
#CWT#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefસવારમાં ગરમા ગરમ પરોઠાનો નાસ્તો લઈ શકાય, લંચ બોક્સમાં આપી શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય, બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય એવા આ રવા પરાઠા ઉપરથી ક્રિસ્પી અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા બટર થી બનેલા છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (9)