ચોકલેટ સુખડી (Chocolate Sukhdi Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
ચોકલેટ સુખડી (Chocolate Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરવા મૂકી તેમાં લોટ નાખી તેને બ્રાઉન કલરનો શેકી લેવાનો.
- 2
ગોળની ઝીણો સમારી લેવાનો. એક પ્લેટમાં ઘી થી ગ્રીસ કરી દેવાની.
- 3
લોટ બ્રાઉન કલરનું શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં ચોકલેટ પાઉડર,મિલ્ક પાઉડર,અને થોડો ચોકલેટ સોસ બદામ પિસ્તાની કતરણ, નાખી બરાબર હલાવી લેવાનું.
- 4
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ગોળ નાખી બરાબર ભેળવી તેમાં 1 ચમચીદૂધ નાખી હલાવી તેને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી દેવાનું. તેની ઉપર ચોકલેટ સ્પ્રેડ રેડી બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી થોડું ઠંડુ થાય એટલે તેના કાપા પાડી દેવાના. બાળકો માટે ચોકલેટ ની અવેજીમાં ચોકલેટ ગોળ પાપડી રેડી એકદમ હેલ્ધી અને યમ્મી.
Made this recipe? Share a Cooksnap!
Let Manisha Hathi know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720771





ટિપ્પણીઓ (10)