રાંધવાની સૂચનાઓ
- 1
૨ વાટકા બેસન ને ૬ વાટકા છાશ મા હળદર, મીઠું, આદૂ મરચા નાખી બ્લેન્ડ કરવુ
- 2
ગેસ પર એક જાડા તળિયા વાળું એક્ કઢાઇ લઈ તેમા મિશ્રણ ને નાખો ધીમી આંચ પર હલવો
- 3
સતત હલવો ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યા સુધી હલાવો
- 4
થાળી ના પાછળ ના ભાગે તેલ લગાડી ને મિશ્રણ ને તાવેથા ની મદદ થી પતલુ લેયર લગાવો
- 5
છરી થી કાપ કરો પછી તેને ગોળ રોલ વાળો
- 6
વાઘlરિયા મા તેલ નાખી તેમા રાઈ, તલ, જીરૂ, મીઠો લીંમડો નાખી વઘાર કરો ને ખાંડવી ઉપર નાખો, ને કોથમિ૨ નાખી હલાવો
- 7
તો તયાર છે ખાંડવિ ગુજરાતી ઓનું ફરસાણ બધા ને ભાવે એવી ખાંડવી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16722728


















ટિપ્પણીઓ