મીઠી બુંદી ના લાડુ (Sweet Boondi Ladoo Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
મીઠી બુંદી ના લાડુ (Sweet Boondi Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચાળીને ચણાના લોટ લઇ તેમાં જરૂર મુજબ પાણી નાખીને બેટર તૈયાર કરો ધ્યાન રાખો કે બેટર બહુ પતલુ ના થાય આપણે બુંદી પાડવાની છે એટલે...
- 2
ત્યારબાદ બીજા વાસણમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાખી ચાસણી રેડી કરવાની છે. ત્યારબાદ કેસર અને ઇલાયચી પાઉડર નાખી થોડીવાર માટે ઠંડી થવા દો..
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી ઉપર કાણાવાળી ચારણીથી રાખી તેમાં તૈયાર કરેલુ બેટર નાખીને બુંદી પાડવાની છે બુંદી એકદમ તળાઈ જાય એટલે થોડી વાર બહાર રાખી તરત જ ચાસણીમાં ઉમેરતા જાઓ એટલે બુંદી સોફ્ટ રહેશે...
- 4
બુંદી માંથી બુંદીના લાડુ વાળી લેવા તૈયાર છે કેસર બુંદીના લાડુ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723397






ટિપ્પણીઓ