રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા અને તુવેર દાળ ને લઇ બંને ને ધોઈને ૪૦ થી ૪૫ મિનિટ સુધી ચડવા દો..
- 2
ત્યારબાદ ઉપર જણાવેલ બધી સામગ્રી રેડી કરો લીલુ મરચું સમારેલુ આદુ છીણી લો બટાકાને ઝીણો સમારી લો...
- 3
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી લવિંગ નાખી મરી નાખી રાઈ નાખી જીરું નાખી આદુ મરચાં લીમડાના પાન ના લાલ મરચું નાખી બટાકા નાખો...
- 4
ત્યારબાદ બટાકામાં હળદર નાખી મીઠું નાખી ચોખા અને દાળ પલાળેલા અંદર ઉમેરી લીડ ઢાંકીને ચડવા દો...
- 5
ત્યાં પંદરથી વીસ મિનિટ ચડી જાય ત્યારબાદ થોડીકવાર ગેસ બંધ કરીને ઢાંકી ને રહેવા દો....
- 6
ત્યારબાદ મસાલા ભાત રેડી છે કોથમીર નાખી ગાર્નિશ કરી સર્વ કરો..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723504







ટિપ્પણીઓ