હેલ્થી ટેસ્ટી વેજ ક્લબ સેન્ડવીચ

#Let' s Cooksnap
#Cooksnap
# ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ક્રિસમસ અને પછી આવતું ન્યુ યર એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઉજવાતો તહેવાર છે આ સમય દરમિયાન જુદી જુદી રેસીપીઓ બનાવવામાં આવે છે કેક ચોકલેટ પુડિંગ ગાર્લિક બેડ મફીન્સ હોટ ચોકલેટ સેન્ડવીચ વગેરે આજે મેં વેજ ક્લબ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે
હેલ્થી ટેસ્ટી વેજ ક્લબ સેન્ડવીચ
#Let' s Cooksnap
#Cooksnap
# ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ક્રિસમસ અને પછી આવતું ન્યુ યર એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઉજવાતો તહેવાર છે આ સમય દરમિયાન જુદી જુદી રેસીપીઓ બનાવવામાં આવે છે કેક ચોકલેટ પુડિંગ ગાર્લિક બેડ મફીન્સ હોટ ચોકલેટ સેન્ડવીચ વગેરે આજે મેં વેજ ક્લબ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે
Steps
- 1
સૌપ્રથમ છ મોટી બ્રેડ લેવી 1 ટ્યુબ મયોનિઝની લેવી ની લેવી ટોમેટો કેચપ લેવો ત્રણ ચમચી ચીલી સોસ લેવો એક ગાજર સમારવું એક કપ કોપી કોબી સમારવી બે ટમેટા સમારવા એક કપ બટર લેવું અડધો કપ સમારેલું બીટ લેવું બે ડુંગળી ઝીણી સમારવી
- 2
બે બ્રેડ લઈ તેના ઉપર બટર લગાવો ત્યારબાદ સમારેલા વેજીટેબલ માં મેયોનીઝ નાખો ટોમેટો કેચપ નાખવું બે ચમચી મલાઈ નાખવી ચીલી સોસ નાખો અને આ બધું મિશ્રણ હલાવવું ત્યારબાદ તેને બટર લગાવેલી બ્રેડ પર પાથરવું
- 3
ત્યારબાદ બીજી બ્રેડ પર લાલ ચટણી લગાવી તેના ઉપર સમારેલા ટમેટા રાખવા સમારેલી ડુંગળી રાખવી તેને પહેલી પર બ્રેડ જે વેજીટેબલ પાથરેલું છે તેના ઉપર મૂકો ત્રીજી બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવવી તેને ડુંગળી કાકડી ટમેટાની સ્લાઈસ પાથરી છે તેના ઉપર મૂકો ત્રણેય બ્રેડને દબાવો પછી ચપ્પુ વડે તેના બે ભાગ કરવા
- 4
ત્યારબાદ આપણી ક્લબ વેજીટેબલ સેન્ડવીચ તૈયાર થશે તેના ઉપર ચીઝ ક્યુબ ખમણીને નાખવું તેને જુદા જુદા આકારમાં ગોઠવી કોથમીરની લીલી ચટણી ખજૂર આમલીની લાલ ચટણી સાથે વેજીટેબલ ક્લબ ક્લબ સેન્ડવીચ સર્વ કરવી આ ક્રીસમસ અને ન્યુ યરની ઉજવણી માં ખાસ બનાવવામાં આવે છે અને લોકો આનંદથી સ્વાદ માણે છે હેપ્પી ન્યુ યર ની આ પ્રખ્યાત રેસીપી છે તે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે બધા જ વેજીટેબલ નો ઉપયોગ થયેલો હોવાથી તે વિટામિન થી ભરપુર છે આરોગ્યપ્રદ છે
- 5
Similar Recipes
More Recipes
-

Ryan
-

Sarvat Hanif
-

Alex Zimmer
-

Fluffy Lemon & Blueberry Pancakes
Crumbs & Chaos
-

Madhumita Bishnu
-

John Carroll
-

Spicy Pork and Mediterranean Vegetables Pasta
John Carroll
-

Shivani gori
-

Karuna Naveen Chandwani
-

Vegetable Peel Fritters / Pakoras
Bethica Das
-

Fumie's Recipe
-

Minda
-

PittbullMom2014
-

skunkmonkey101
-

Sarita Srivastava
-

Sarita Srivastava
-

Sarita Srivastava
-

Sarita Srivastava
-

Pranjal Kotkar
-

ST World
-

ST World
-

ST World
-

ST World
-

Fary Feroz


















Comments