કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#JWC1

#JWC1

વધુ વાંચો

ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#JWC1

#JWC1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૩ વાટકીપાણી
  2. ૧ વાટકીચોખાનો લોટ
  3. ૧/૨ ચમચીઅજમો
  4. ૧/૨ ચમચી જીરું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. મરચાના ઝીણા કટકા
  7. ૧/૨ ચમચી ખાવાનો સોડા
  8. ૧ કપપાલક ફુદીનો અને કોથમીર
  9. તેલ જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    પ્રથમ એક જાડી કડાઈમાં ત્રણ વાટકી પાણી નાખી ઉકાળવા મૂકો. ત્યારબાદ તેમાં થોડુંક તેલ, અજમો અને જીરુ અને મરચા ના કટકા નાખી ઉકાળો.

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ફુદીનો કોથમીર અને પાલક ની પ્યુરી બનાવો. મિક્સરમાં ક્રશ કરો.

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ આ પ્યુરી ને ઉકળતા પાણીમાં નાખો. પેસ્ટ નાખ્યા પછી તેમાં 1/2 ચમચી ખાવાનો સોડા નાખી ઉકળવા દો.

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણી ઉકળે પછી તેમાં ચોખાનો લોટ નાખી ધીમે ધીમે હલાવતા જાવ. ત્યારબાદ વેલણથી ગોળ ગોળ હલાવતા જાઓ.

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક કડાઈમાં ચારણી મૂકી બીજા એક વાસણમાં આ મિશ્રણ મૂકી તેમાં વચ્ચે વચ્ચે વેલણથી ખાડા પાડો. ત્યારબાદ થાળી ઢાંકી ૧૫ મિનિટ રાખી દો.

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ પાછું બહાર કાઢી ગેસ ચાલુ કરી પાછું હલાવો. ત્યારબાદ પ્લેટમાં સર્વ કરો. ઉપરથી આચાર મસાલો નાખી સર્વ કરો.

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો રેડી છે શિયાળામાં બધાને ભાવે એવું ગ્રીન ખીચું. જે હેલ્ધી અને ટેસ્ટી છે.

    ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર January 08, 2023 16:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગ્રીન ખીચું જૈન (Green Khichu Jain Recipe In Gujarati)
  2. ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe In Gujarati)
  3. ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
  4. વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
  5. ઉંબાડિયું જૈન (Ubadiyu Jain recipe in Gujarati)
  1. મિર્ચી ભજીયા (Mirchi Bhajiya Recipe In Gujarati)
  2. બોર નું અથાણું (Bor Athanu Recipe In Gujarati)
  3. ખજૂર નું અથાણું (Khajoor Athanu Recipe In Gujarati)
  4. ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16738741
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close