રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર એક પેનમાં ઘી લઈ તે ગરમ થાય એટલે ગોળ નાખો ધીમે ધીમે ગોળ ઓગળે આને ગોળી વડે એવો ગોળનો પાયો થાય એટલે ગેસ બંધ કરી એમાં 1 ચમચીઘી રેડી પછી મમરા નાખો બરાબર હલાવી મિક્સ કરી સહેજ ઘી વાળો હાથ કરી અને મમરાના લાડુ વાળતા જાવ બસ તો તૈયાર છે સરસ મજાના મમરાના લાડુ
- 2
ગોળનો પાયો ગોળી વડે એવો સરસ થયો હશે તો મમરાના લાડુ સહેલાઈથી વળી જશે
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16739484








ટિપ્પણીઓ (5)