ખજૂર-ગાજર નું ચટપટું અથાણું

Juliben Dave @julidave
ખજૂર-ગાજર નું ચટપટું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂર ને ધોઈ કોરો કરી લેવો
ડુંગળી ગાજર મરચા લાંબા સમારી લેવા
લીંબુનો રસ કાઢી ગાળી લેવો - 2
એક પેનમાં ખજૂર ને ધીમા તાપે સેકી લેવો
ખજૂર પોંચો પડી જાય એટલી વાર શેકવો,
ઠંડો થવા મૂકી દેવો - 3
એક મોટા બોઉલમાં લીંબુનો રસ લઇ તેમાં બધા મસાલા મિક્સ કરી લેવા,
તેમાં ગાજર,ડુંગળી મરચા આદુ લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવું,
ત્યારબાદ ખજુર અને મેથિયો મસાલો ઉમેરી સારી રીતે હલાવી લેવું,
કાચની બોટલમાં ભરી લેવું અને ફ્રીઝ માં રાખી દેવું,
ફ્રીઝ માં આ અથાણું બે મહિના સુધી સારું રહે છે
જયારે બહાર ચાર થી પાંચ દિવસ સારું રહે છે,
આ અથાણું દરેક ભોજનમાં સારું લાગે છે,,ખાસ કરી ને વાળુમાં,,
તો તમે પણ ચોક્કસ બનાવજો હો,,
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16739588











ટિપ્પણીઓ (4)