#BW
સૌ પ્રથમ મોટાં આમળાં લઈ ધોઈ લેવાં
ત્યારબાદ બરણી માં આમળાં નાખી હળદર સિંધાલૂણ નાખી પાણી નાખવું આમળાં ડૂબે એટલું પાણી નાખવું બેત્રણ દિવસે એક વાર હલાવી લેવાં દસ બાર દિવસ માં આમળાં અથાઈ જશે
આમળાં ખાવા માટે સમારી ને પણ ખાઇ શકાય ખૂબ સરસ લાગે છે આમળાં હેલ્થ માટે બહુ સારા છે
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)