કસુરી મેથી ના ગોટા (Kasoori Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચું, ધાણા,મેથી,ખાવા નો સોડા,લીંબુ નો રસ દહીં,અજમો હિંગનાખી હમાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લ્યો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે 2 ચમચી ગરમ તેલ ખીરા માં નાખી હલાવી લ્યો.
- 3
હવે ગરમ તેલ મા ફૂલવડા પાડી ફેરવી તળી લ્યો.
- 4
સર્વિગ પ્લેટ મા લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#BR#MBR5#week5 મેથી નાં ગોટા વરસાદ ની ઋતુ માં ખાવા ની બહુ મજા આવે છે. અત્યારે શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે તો ગરમાગરમ મેથી ના ગોટા નો આનંદ માણો. તેમાં મરી, લસણ, હિંગ જેવી પાચક વસ્તુ વાપરી હોવાથી સુપાચ્ય છે અને સ્વાદ માં તો લાજવાબ બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી અને પાકા કેળા નું શાક (Methi Bhaji Paka Kela Shak Recipe In Gujarati)
#BW#cookpadindia Rekha Vora -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811466
ટિપ્પણીઓ