મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર એક પેનમાં ઘી લઈ ગરમ થાય એટલે ગોળ નાખી ધીમે ધીમે તેનો પાયો બને ત્યાં સુધી હલાવતા રહો. વાટકામાં સહેજ પાણી લઈ અને ગોળ નો પાયો નાખી અને જુઓ જો પ્રાસ રે નહીં અને બરાબર ગોળ ગાંગડી વળે એટલે તેમાં 1 ચમચીઘી મમરા નાખી બરાબર હલાવી મિક્સ કરો
- 2
ગેસ બંધ કરી નીચે ઉતારી ઘી વાળો હાથ કરી એક સરખા ગોળ મમરા ના લાડુ વાળો બસ તો તૈયાર છે સરસ મજાના મમરા ના લાડુ ગોળનો પાયો ગાંગડી વળે એવો સરખો થયો હશે તું ભમરા ના લાડુ વાળવા જરાય તકલીફ પડશે નહીં
Keywords
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16739696








ટિપ્પણીઓ