રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સવિગ
  1. 4 નંગમોટા બોર
  2. 3મરચા
  3. 1 ચમચીતેલ હીંગ ચપટી
  4. 1/2 ચમચી રાઇ
  5. 1/2 ચમચીજીરુ
  6. ચપટી હળદર
  7. ચપટીધાણા પાઉડર
  8. ચપટી સોલ્ટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બોર ને મરચા ને કટ કરો ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ હીંગ નાખી મરચા વધારો ત્યાર બાદ તેમા બોર નાખી બરાબર મીક્ષ કરો

  2. 2

    હવે તેમા મીઠું હળદર ધાણા પાઉડર નાખી 1 મિનિટ ચડવા દો

  3. 3

    ત્યાર બાદ તેને સવિઁગ વાટકા મા કાઢી તરતજ સવિઁગ કરો

  4. 4

    તો તૈયાર છે વિંટર સ્પેશિયલ બોરકુટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes