પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં આપણે બધાં વેજ ધોઈને dices મા કટ કરી લો.
પછી એક બાઉલ મા લાલમરચું, ગરમ મસાલો, બેસન, મીઠું, ચાટ મસાલો, દહીં, લીંબુનો રસ બધું મિક્સ કરી તેમાં કટ વેજ અને પનીર મેરીનેટ કરવું. ૩૦ મિનિટ સુધી ફ્રીઝમાં મૂકી દો. - 2
૩૦ મિનિટ બાદ મેરીનેટ કરેલા વેજીટેબલ સ્ક્રુઅર માં લગાવી દો.
હવે આપણે એક નોનસ્ટિક પેનમાં ઓઇલ અને બટર મૂકી ન મેરીનેટ કરેલ વેજીટેબલ ૧૦ થી ૧૫ મિનિટ સુધી ધીમા તાપે થવા દો. - 3
૧૫ મિનિટ બાદ સ્ક્રુઅરને સીધી ગેસની આંચ પર ૩ થી ૪ મિનિટ સુધી ફેરવી - ફેરવીને શેકી લો.
- 4
હવે સર્વીગ ડીશ માં ગરમાગરમ પનીર ટિક્કા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)