રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી મૂકી ગોળ ઉમેરી બરાબર ગરમ થવા દેવું.. 5 મિનિટ્સ માં ચાસણી થઇ જશે.. 1 વાટકી માં પાણી લઇ એક ટીપું પાડી ને જોઈ લેવું... ચાસણી એકદમ કડક ને ક્રિસ્પી લાગે એટલે શેકેલા તલ ઉમેરી ને તરતજ પ્લેટફોર્મ પર કે પ્લાસ્ટિક ની સીટ પર કાઢી વની લેવું..5 માં ઠંડુ થય જશે... ચીકી તૈયાર
- 2
આવી રીતે બનાવી શકો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748701








ટિપ્પણીઓ