#BW
શીંગદાણા ને સેકી ને ફોતરાં કાઢી નાખવા પછી શીંગ દાણા ના ટુકડા કરી લો પછી કડાઇ માં ગોળ ઉમેરો હલાવતા રહો
પાય તૈયાર થાય એટલે શીંગદાણા ઉમેરો પછી જાડા પ્લાસ્ટિક ની થેલી માં ઉમેરો પછી વેલણથી પાતળી વણી લો પછી કાપા પાડી લેવા
તૈયાર છે ટેસ્ટી હેલ્ધી શીંગદાણા ની ચીકી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)