ખીચડો (Khichdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના દલીયાને બાફી લ્યો પછી તેમાં ગોળ ભેળવો અને ઓવનમાં બે મિનિટ ગરમ કરો પછી તેમાં થોડું દૂધ ઉમેરો પાછું બે મિનિટ ઓવનમાં મૂકો હવે તેમાં જયફળ ઉમેરો
- 2
હવે ઓવનમાં છ થી સાત મિનિટ માટે મૂકો અને પછી 1/2કલાક ઠરવા દ્યો પછી તેને થાળીમાં ઢાળી દો હવે થાળીમાં ઠંડુ પડી જાય ત્રણથી ચાર કલાક પછી ઘી ગરમ કરી ઉપર ટોપરું નું ઝીણું ખમણ અને ઘી રેડો
- 3
હવે આખી રાત ઠરી ગયા પછી તેના ઉપર કાપા પાડી અને કિસમિસથી સજાવી દો. ખીચડો તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16749990











ટિપ્પણીઓ