રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રીને ભેગી કરો. એક કડાઈમાં તેલ મૂકી જીરું નાખી વઘાર કરો. ઓળાના રીંગણા ને વચ્ચેથી કાપી તેલ લગાડો. ગેસ પર શેકો. થોડી થોડી વારે ફેરવતા જાવ.
- 2
ત્યારબાદ તેમાં ટામેટાં લીલી ડુંગળી અને લીલુ લસણ નાખી વઘાર કરો. ત્યારબાદ રીંગણા શેકાઈ ગયા હોય તો તેની છાલ ઉતારી તેનો માવો કરો. ત્યારબાદ આ માવા ને એક રસ કરો.
- 3
ટામેટા ડુંગળી સંતળાયા પછી તેમાં રીંગણા નો માવો નાખો. ત્યારબાદ તેમાં બધો મસાલો કરો.
- 4
છેલ્લે કોથમીર નાખી સર્વ કરો. આ ઓળો ઠંડીમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે. તેને રોટલા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16764087















ટિપ્પણીઓ