લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)

લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણને પાણીથી ધોઈ કપડા વડે લુછી લો. હવે, રીંગણમાં છરીથી આકા પાડી તેલ લગાવીને ગેસ ઉપર શેકવા મુકો. પછી, રીંગણને ધીમે ધીમે ફેરવતા રહી ૫ થી ૭ મીનીટ માટે સારી રીતે શેકી લો. ઠંડા થાય પછી રીંગણની ઉપરની છાલ અને ડીંટીયાનો ભાગ કાઢી કાંટાવાળી ચમચીથી તપાસીને સ્મેશ કરી લો.
- 2
ખલમાં આદુ, મરચા અને લસણને અધકચરા ખાંડી લો. લીલા લસણ અને ડુંગળી નો સફેદ અને લીલો ભાગ અલગ અલગ સમારી લો. હવે, કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર, લીલી લસણ અને ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીને ૨ મિનીટ સુધી સાંતળી લો.
- 3
પછી, તેમાં આદુ, મરચા, લસણની પેસ્ટ ઉમેરીને ૪ થી ૫ મિનીટ માટે ટામેટાં નરમ પડે ત્યાં સુધી ચડવા દો. હવે, લીલા લસણ અને ડુંગળીનો લીલો ભાગ, ટામેટા અને મીઠું ઉમેરીને સાંતળો. ત્યારબાદ વાટેલી લીલી પેસ્ટ, ધાણાજીરૂ, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
- 4
મસાલામાંથી તેલ છૂટું પડે પછી તેમાં શેકેલા રીંગણ ગ્રેવીમાં મિક્સ કરીને ૫ મિનીટ માટે ચડવા દો. પછી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.
- 5
તો લીલો રીંગણનો ઓળો પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
-
-
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारશિયાળામાં મસ્ત લીલા 🌳💚🍏શાકભાજી મળે.. તેની તાજગી અને સ્વાદ તો જે માર્કેટ થી લાવે, ચૂંટે અને રેસીપી બનાવે.. તે જ જાણે. ઓળા માં લીલા વટાણા નાંખી ને બનાવાય તે સાંભળ્યું હતું તો આજે લીલા ઓળા ની રેસીપી માં તે પ્રયોગ કર્યો. સાથે કેપ્સિકમ પણ નાંખ્યા.. ખૂબ જ ટેસ્ટી ઓળો બન્યો છે વડી લીલા છમ બાજરાનાં રોટલા સાથે તો જમાવટ જ થઈ ગઈ..મિત્રો..જરૂર ટ્રાય કરશો🥰😋 Dr. Pushpa Dixit -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
ઓળો (Oro Recipe In Gujarati)
#JWC3#week3#cookpad Gujarati#cookpad india (રોસ્ટેડ રીંગણ ભર્તા) Saroj Shah -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#કાઠિયાવાડી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
લીલો ઓળો(Oro recipe in Gujarati)
#GA4#week11ઓળો સામાન્ય રીતે દરેક ના ઘર માં બનતો હોય છે .પરંતુ શિયાળા માં બનાવેલા ઓળા નો સ્વાદ જ અનેરો હોય છે જ્યારે આપણે તેમાં લીલા શાકભાજી ઉમેરીએ છીએ જેમકે લીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર. Anjana Sheladiya -
લીલો ઓળો જૈન (Lilo Oro Jain Recipe In Gujarati)
#JWC3#LILO_OLO#SPICY#WINTER#BRINJAL#DINNER#TRADITIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#AM3 #રીંગણના ઓળાનું શાકઆ શાક કાઠિયાવાડની famous રીંગણ ના ઓળાનું શાક છે અમારા ઘરમાં દરેક સભ્યને આ શાક બહુ ભાવે છે અને મહિનામાં એકવાર તો જરૂર થાય છે જ Jayshree Doshi -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR2Week 2લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું) Juliben Dave -
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#BW#FEB#W4#cookpadgujsrati#cookpadindiaશિયાળો જઈ રહ્યો છે અને ધીમી ધીમી ગરમી ની શરૂઆત થઈ રહી છે તો bye bye winter Recipe માં મેં ગ્રીન ઓળો બનવ્યો.શિયાળા માં જ લીલા શાકભાજી ભરપૂર માત્રા માં મળી રહે અને ખાવાની પણ મઝા આવે છે. Alpa Pandya -
-
-
રીંગણનો ઓળો(Ringan no Oro Recipe in Gujarati)
વિન્ટર સ્પેશિયલ રેસીપી ઓળો-રોટલો સૌરાષ્ટ્ર સાઈડ બહુ વધારે પ્રમાણમાં લોકો પ્રિફર કરે છે એકદમ ટેસ્ટી રેસિપી છે તથા બહુ જલ્દી બની જાય છે Gayatri joshi -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3જીંજરા નો ઓળો --- કાઠીયાવાડી સ્પેશ્યલ.સુરેન્દ્રનગર જિલ્લા ની પ્રખ્યાત વાનગી.Cooksnap @ Haritamedha Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (15)