મોગર દાળ ખીચડી (Mogar Dal Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને એક મોટા બાઉલ માં કાઢી તેમાં મોગર દાળ ઉમેરી મિક્સ કરવી
- 2
હવે પાણી થી 2 થી 3 વાર ધોઈ લેવી અને 20 મિનિટ પલાળી રાખવા હવે કૂકર માં લઇ તેમાં મીઠું અને હળદર ઉમેરવી અને મિક્સ કરવું
- 3
હવે ઘી ઉમેરી કૂકર બંધ કરી 3 સીટી લેવી પછી કૂકર ઠંડુ થાય પછી ખોલી ને બરાબર મિક્સ કરી લેવી
- 4
હવે ગરમ ગરમ મોગર દાળ ખીચડી ને મે સર્વ કરી છે તમે તમારી પસંદ મુજબ સર્વ કરી શકો
Made this recipe? Share a Cooksnap!
Let hetal shah know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16770508
















ટિપ્પણીઓ (2)