રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં મેથીને ધોઈ,સમારી લ્યો અને ઘઉં નો ભાખરી નો લોટ લ્યો માપાનુસાર.તેમા મીઠું, મરચું,તેલ,તેમ જ જરુર મુજબ પાણી ઉમેરો.અને કડક લોટ બાંધી ૫ મિનિટ પલળવા દયો
- 2
અને નીચે મુજબ લુઆ તૈયાર કરી ભાખરી વણી લ્યો
- 3
અને લોઢી પર સ્હેજ તેલ મુકી થેપલા ની જેમ શેકી લ્યો
આવી ચોમાસાની મોસમમાં તો ખૂબ જ ઝડપી બનતી આ રેસિપી જરુર થી અજમાવશો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16775787










ટિપ્પણીઓ (2)