કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
Nidhi Kunvrani's header image
Nidhi Kunvrani

Nidhi Kunvrani

@cook_1811
  • બ્લોક
17 ફોલ્લૉઈન્ગ 46 ફોલ્લૉઅરસ
પ્રોફાઇલ સંપાદિત કરો
  • Recipes (105)
  • Cooksnap (1)
  • વેડમી /પૂરણપોળી

    ૨૦૦ ગ્રામ તુવેર દાળ • ૭૦ થી૯૦ ગ્રામ ખાંડ
    • ૧:૧૫
    • ૭/૮
  • સક્કરટેટી નું શાક

    ૧ ટેટી • ૨ ચમચી ખાંડ • મીઠું • ૨ ચમચી મરચું લાલ • ૪ ચમચી તેલ • ૧/૨ ચમચી હળદર • હિંગ • સુકું મરચું (વઘાર માટે)
    • દુધી નો હલવો

      દોઢ કિલો દુધી • ૧૫૦ ગ્રામ ઘી • સ્વાદાનુસાર ખાંડ (૨૦૦ગ્રામ) • ૨૫૦ ગ્રામ પેંડા • ૧ વાટકી દુધ • ૫-૬ નંગ ઇલાયચી
      • ૧ કલાક
      • ૭
    • લાઈવ ગાંઠિયા નું શાક

      ૧ ચમચી રાઈ • ૩/૪ પાવળા તેલ • છાસ જરુર મુજબ • મીઠું સ્વાદાનુસાર • ૩ ચમચી મરચું • ૧/૨ ચમચી હળદર • ૧ ચમચી ધાણાજીરૂ • ૧/૨ હિંગ • ૪-૫ કળી લસણ વાટેલું • ૧/૨ અજમો • પાણી લોટ બાંધવા • ૧ વાટકી ચણાનો લોટ
      • ૧૫ મિનિટ
      • ૫-૬ વ્યક્તિઓ માટે
    • મેથીની મસાલા ભાખરી

      ૩૦ ગ્રામ જેટલી લીલી મેથી • ૧૦૦ ગ્રામ જેટલો ઘઉં (ભાખરી)નો લોટ • ૨ ચમચી જેટલું તેલ મોણ માટે અને બીજું ભાખરી સાંતળવા • મીઠું સ્વાદાનુસાર • ૨ ચમચી મરચું • પાણી કણક બાંધવા
      • ૨૦ મિનિટ
      • ૨-૩
    • કાજુ-કતરી

      ૧ વાડકી કાજુ • ૧/૨ ભાગ ખાંડ • ૧/૨ ભાગ પાણી • ૫-૭ કેસર ના તાંતણા • ૩-૪ ચમચી ઘી • ૨ ચમચી જેટલું દુધ
      • 20-25 મિનિટ
      • -
    • ટીંડોરા નું અથાણું

      ૧૨-૧૫ ટીંડોરા • મીઠું સ્વાદાનુસાર • ૫-૬ ચમચી અથાણાં નો મસાલો • ૨-૩ પાવળા તેલ • ૧/૨ લીંબુ • ૨ ચમચી લાલ મરચું પાવડર
      • ૧૦-૧૫ મિનિટ
      • -
    • ઝીબ્રા કેક (Zebra Cake Recipe In Gujarati)

      ૨ નંગ મોટા ઓરિયો બિસ્કીટ પેકેટ • ૧ વાટકી દૂધ • ૪ -૫ ચમચી ખાંડ • ૧ ચમચી ઘી કે બટર • ૧ ચમચી વેનીલા એકસટ્રેક • ૧/૨ વાટકી કન્ડેન્સ્ડ મિલ્ક • ૧/૨ ચમચી સોડા • ૧ ડેરી ‌મિલ્ક‌ સિલ્ક અથવા ૧ ચમચી કોફી પાઉડર • ૧ ડેરી મિલ્ક ચોકલેટ • ૧ સફેદ ચોકલેટ • ૧ ચમચી ઘી કે બટર
      • 30-35 મિનિટ
      • -
    • અટામણ વાળા ચોળા

      ૧.૧/૨ વાટકી ચોળા • મીઠું • ૩-૪ ચમચી લાલ મરચું પાઉડર • ૧ ચમચી હળદર • ૨ ચમચી ધાણાજીરૂ • ૨ સમારેલાં લીલાં મરચાં • ૩ પાવળા તેલ • ૧/૨ ચમચી રાઈ • ૨ ચમચી ચણાનો લોટ • ૨-૩ ચમચી આમલી ની ચટણી • ૧/૨ વાટકી પાણી • ૧/૨ ચમચી સોડા •
      • ૨૦ મિનિટ
      • ૯
    • દાળવડા (Dal Vada Recipe In Gujarati)

      ૨.૧/૨ વાટકી મગ‌ની છડી દાળ • ૭-૮ લીલાં મરચા • આદું સ્વાદ અનુસાર • મીઠું સ્વાદાનુસાર • કોથમીર • તેલ તળવા માટે • ૧/૨ ચમચી સોઠા
      • ૯
    • લાલ મરચાં અને લસણ ની ચટણી

      ૫-૬ લાલ મરચાં • ૧/૨ લીલા મરચા • ૨/૩ ચમચી દહીં • ૧૦-૧૨ કળી લસણ કળી • મીઠું સ્વાદ અનુસાર • ૨-૩ ચમચી લાલ મરચું પાવડર • આદું થોડું
      • ૧૦-૧૫ મિનિટ
      • ૪-૫
    • મરચા નું શાક (Marcha Shak Recipe In Gujarati)

      ૩-૪ ચમચી ચણાનો લોટ • ૨-૩ પાવળા તેલ • ૩-૪ લીલા મરચા • રાઈ • હિંગ • મીઠું • હળદર • ખાંડ
      • ૧૫ મિનિટ
      • ૨-૩
    • શિંગ બટાકા ની ખીચડી (Shing Bataka Khichdi Recipe In Gujarati)

      ૪-૫ નંગ બટાકા • ૧૫૦ ગ્રામ શિંગ ફોતરાં વગરની • ૨ નંગ લીલા મરચા • ૧ નંગ લીંબુ • ૧/૨ પ્યાલી ખાંડ • ૨-૩ પાવળા‌ તેલ • સ્વાદાનુસાર મીઠું • ૨ ચમચી લાલ મરચું પાઉડર • ૧ નાની ચમચી હળદર • કોથમીર ગાર્નિશ માટે • મીઠો‌ લીમડો
      • ૩૦ મિનિટ
      • ૪-૫
    • પોટેટો બાઈટસ (Potato Bites Recipe In Gujarati)

      બાફેલા બટાકા • કોર્ન ફ્લોર • મીઠું સ્વાદાનુસાર • કોથમીર મરચા ની ચટણી • ટોમેટો કેચઅપ
      • ૨૦ મિનિટ
      • ૨
    • ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)

      કોબીજ સમારેલ • કેપ્સિકમ સમારેલુ • ડુંગળી સમારેલી • બાફેલા બટાકા • મીઠું સ્વાદાનુસાર • નાનું પાઉચ સેઝવન સોસ • તેલ • રોટલી • કોર્ન ફ્લોર • કયૂબ ચીઝ • નાનું પાઉચ ટોમેટો કેચઅપ
      • ૨૦-૨૫ મિનિટ
      • ૩
    • મોનેકો સેન્ડવિચ (Monaco Sandwich Recipe In Gujarati)

      ૫-૬ કોથમીર મરચા ની લીલી ચટણી • નાની ડુંગળી સમારેલી • કેપ્સિકમ સમારેલુ • નાનું ટામેટું સમારેલું • કોથમીર • ઝીણી સેવ • મીઠું સ્વાદાનુસાર • ટોમેટો કેચઅપ નાનું પાઉચ • મોનેકો બિસ્કિટ
      • ૨૦ મિનિટ
      • ૨
    • ખાખરા ચાટ (Khakhra Chat Recipe In Gujarati)

      કોથમીર મરચા ની ચટણી • આંબલી ની ચટણી • ટોમેટો કેચઅપ • બાફેલા બટાકા • મીઠું સ્વાદાનુસાર • સેવ • નાની ડુંગળી સમારેલી • નાનું ટામેટું સમારેલું • ચેવડો • ૧-૨ ખાખરા
      • ૨૦ મિનિટ
      • -
    • મેંગો ફજ લોનાવલા (Mango Fudge Lonavala Recipe In Gujarati)

      ૩-૪ ચમચી ચણાનો લોટ • કન્ડેન્સ્ડ મિલ્ક • ખાંડ • ૩-૪ ચમચી બદામ પાઉડર • મેંગો પલ્પ • ઈલાયચી પાઉડર
      • ૨૦ મિનિટ
      • -
    • રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

      ૧૦૦ ગ્રામ વટાણા પલાળેલા • મીઠું સ્વાદાનુસાર • ૩-૪ ચમચી મરચું પાઉડર • ચણાનો લોટ • ૩-૪ લીલા મરચા • કોથમીર • સુકા મરચા • તેલ • જીરું • ગરમ મસાલો • ૨-૩ સમારેલી ડુંગળી • ૫૦ ગ્રામ સેવ •
      • ૧:૩૦ કલાક
      • ૬-૭
    • સિઝનેબલ મેંગો આઇસ્ક્રીમ (Seasonable Mango Icecream Recipe In Gujarati)

      ૫-૬ નંગ કેરી • ખાંડ • મલાઈ • કસ્ટર્ડ પાઉડર • ૫૦૦ ગ્રામ દૂધ • ટુટી ફ્રુટી
      • -
      • ૫-૬
    વધારે જોવો

    અમારા વિશે

    કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

    કૂકપેડ સમુદાયો

    🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

    વધુ શીખો

    કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

    અમારી એપ્પ ડાઉનલોડ કરો

    Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
    Copyright © Cookpad Inc. All Rights Reserved
    close