કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાપસી (Lapsi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાપસી (Lapsi Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

શુભ અવસર પર ઘરમાં અને લગ્નમાં બનતી ગોળની લાપસી
#LSR

શુભ અવસર પર ઘરમાં અને લગ્નમાં બનતી ગોળની લાપસી
#LSR

વધુ વાંચો

લાપસી (Lapsi Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

શુભ અવસર પર ઘરમાં અને લગ્નમાં બનતી ગોળની લાપસી
#LSR

શુભ અવસર પર ઘરમાં અને લગ્નમાં બનતી ગોળની લાપસી
#LSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ વાડકીઘઉં નો કરકરો લોટ
  2. ૧/૨ વાટકીસમારેલો ગોળ
  3. ૩/૪ વાટકી(પોણી વાટકી) પાણી
  4. ૧/૪ કપઘી
  5. ૨ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કોઇ 1 વાટકી અથવા કપનુ માપ રાખવુ. જે વાટકી ભરીને ઘઉં નો કરકરો લોટ લઇયે એજ વાટકી ૧/૨ ભરીને સમારેલો ગોળ લેવો અને પોણી વાટકી પાણી લેવુ.લોટને મોટા વાડકામાં કાઢીને તેમાં ૨ ચમચી તેલનુ મોણ નાંખવુ. મીક્સ કરવુ. મુઠી વળે એવુ મોણ નાંખવુ. જાડા તળીયાવાળા અથવા નોનસ્ટીક પેનમાં પાણી ઉકાળવા મુકો. તેમાં ગોળ નાંખો.ઉકળવા દો.

    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૨,૩ મીનીટ ઉકળે પછી તેને ગાળી લો. આમ કરવાથી ગોળમાં રહેલુ કચરુ નીકળી જશે. ફરીથી આ ગોળનુ પાણી ઉકાળવા મુકો.તેમાં એક ચમચો ઘી નાંખો. ઉકળવા માંડે એટલે તેમાં થોડો થોડો કરીને લોટ ઉમેરી દો. હલાવવાનુ નથી. વેલણથી ૪,૫ કાણા પાડી દો. પછી ઢાંકી દો.

    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૫,૭ મીનીટ આમજ રહેવા દો.તે દરમિયાન બીજા ગેસ ઉપર લોખંડની લોઢી ગરમ કરવા મુકી દો.હવે પેન ખોલીને લાપસી વેલણથીજ બરાબર હલાવી લો.હવે તે પેન ગરમ કરેલી લોઢી ઉપર મુકીને ગેસ ની ફ્લેમ એકદમ ધીમી કરી દો.ઢાંકેલુ જ રાખવુ. ૮,૧૦ મીનીટ આમ જ રહેવા દો.આમ કરવાથી લાપસી ચોટસે નહી અને છુટ્ટી થશે.

    લાપસી (Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખોલીને ફરીથી હલાવી લો. ઘી નાંખીને બરોબર હલાવીને સર્વ કરો.ઉપરથી જેને ઘી જોઇતુ હોય એ લઇ શકે છે. ગળપણ ઓછુ લાગે તો ઉપરથી દળેલી ખાંડ લઇ શકાય, પણ આ માપ મુજબ ગળપણ પરફેક્ટ જ લાગે છે. તો તૈયાર છે સ્વાદિષ્ટ લાપસી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર January 31, 2023 10:53
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જાદરિયું (Jadariyu recipe in Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
  4. વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati)
  5. પોંક ના વડા (Ponk Vada Recipe In Gujarati)
  1. આચારી ગાજર (Achari Gajar Recipe In Gujarati)
  2. મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
  3. કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  4. સાંજ સવેરા વિથ ટવીસ્ટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16780752
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close