કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#Winter special recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ થી દસ મિનિ
બે લોકો માટે
  1. 1 કપસમારેલી કોબીજ ગાજર અને મરચા
  2. 1 ચમચીતેલ
  3. 1/4 ચમચી રાઈ
  4. ચપટીહિંગ
  5. 1/4 ચમચી હળદર
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

પાંચ થી દસ મિનિ
  1. 1

    સૌપ્રથમ કોબીજ ગાજર અને મરચાને ઉભા સમારી લેવા

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી હળદર નાખી સમારેલા કોબી ગાજર અને મરચાં નાખી મીઠું નાખી હલાવી લેવું. બે થી ત્રણ મિનિટ જ કૂક કરવું

  3. 3

    પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes