બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)

#win
#brocolli
#green peas
#green
#cookpadgujarati
#cookpadindia
શિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રોકલી ને ધોઈ ને નાના ટુકડા માં સમારી લો.વટાણા ને ગરમ પાણી માં નાંખી બ્લાન્ચ કરી બાફી લો.
- 2
- 3
એક કડાઈ માં તરલ ગરમ મૂકી રાઈ ઉમેરો તતડે એટલે તેમાં લીલું લસણ,વાટેલા આદું મરચાં, હીંગ,હળદર ઉમેરી હલાવી સમારેલું કેપ્સિકમ અને ટામેટું ઉમેરી સાંતળો.
- 4
- 5
હવે તેમાં સમારેલી બ્રોકલી અને મીઠું ઉમેરી હલાવી ઢાંકી ને શાક ને ચડવા દેવું.૨૦-૧૨ મિનિટ માં શાક ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું,કિચન કિંગ મસાલો અને બાફેલા વટાણા ઉમેરી સમારેલા લીલા ધાણા ઉમેરી હલાવી ગેસ બંધ કરી લો.
- 6
હવે સરવિંગ બાઉલમાં કાઢી ઉપર લીલા ધાણા અને લીલા લસણ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવું.
- 7
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)