પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ ગ્રેવી બનાવવાની તૈયારી કરો. ત્રણ ટામેટાં,સુધારો બે ડુંગળી, સુધારો.બે મરચા સુધારો. આદુ સુધારો અને લસણ ની કળી. ત્યારબાદ એક કડાઈ માં. એક ચમચો તેલ. તેલ ગરમ થાય ત્યારે. ચપટી હિંગ મૂકી. લાલ મરચું તમાલપત્ર. તજ લવિંગ ઇલાયચી. મુકવા પહેલા ડુંગળી નાખવી. ત્યારબાદ તેમાં લસણ. નાખવું લસણ, ડુંગળી, ને એકાદ મિનિટ સાતડો. પછી તેમાં ટામેટાં, મરચા,આદુ, પાંચ થી છ કાજુ નાખવાના. બધુ બરાબર મિક્સ કરી. પાંચ, થી સાત, મિનિટ સાતળવું. સાંતળાઈ, જાય ત્યાર બાદ નીચે. ઠંડું કરવા મૂકી દો.
- 2
ઠંડુ થઈ જાય બાદ તેમાંથી લાલ સુકો મરચું અને તમાલપત્ર, તેમાંથી કાઢી ને પછી ક્રશ કરવાનું મિક્સર ના. બાઉલ,માં લઈ ને તેને ક્રશ કરી લેવાનું તો ગ્રેવી, તૈયાર.
- 3
સૌપ્રથમ. એક કડાઈમાં બે ચમચા તેલ, લેવાનું. તેલ ગરમ થાય ત્યારે ચપટી હિંગ મૂકી બે લાલ સુકા મરચા મુકવા અને તમાલપત્ર. અને એક. ઝીણી સમારેલી ડુંગળી, નાખી. 1/2વાટકી લીલું લસણ નાખો. અને ઝીણું સમારેલ કેપ્સિકમ નાખો. બધુ બરાબર મિક્સ કરીને. પાંચ મિનિટ સાતળવું. ત્યારબાદ બે ચમચા. ગ્રેવી તૈયાર કરેલી તેમાં ઉમેરવી. ગ્રેવી થોડી. સરસ રીતે ગરમ થઈ જાય. તેમાં હળદર,ચટણી,મીઠું,નાખીને સરસ રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં 2 ચમચી મલાઈ ઉમેરવી. અને સરસ રીતે હલાવી લેવું. પછી તેમાં ખમણેલું. પનીર, ઉમેરો.
- 4
પછી તેમાં 1/2 ચમચી ગરમ મસાલો.અને 1 ચમચીકિચન કિંગ, મસાલો. અને 2 ચમચી ગ્રેવી મસાલો.ત્યારબાદ 1 ચમચીઘરનું. બટર ઉમેરો. બધુ બરાબર સરસ રીતે મિક્સ, કરી લો.
- 5
પછી ધાણાભાજી નાખવા તો તૈયાર છે પનીર ભુરજી સબ્જી પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ધાણાભાજી છાંટીને સર્વ કરો.
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ