શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ સર્વિંગ
  1. ૫૦૦ ગ્રામ શક્કરિયા
  2. ૩ ચમચીતેલ
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧ ચમચીજીરૂ
  5. ૨ ચમચીસિંગદાણાનો ભૂકો
  6. સિંધવ મીઠું સ્વાદ મુજબ
  7. ૨ નંગલીલા મરચા
  8. ૧લીંબુનો રસ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    શક્કરિયા ને ધોઈ તેને બાફી લો પછી છોલી કાપી લો

  2. 2

    કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું નાખો પછી તેમાં શીંગદાણા નો ભૂકો નાખીને શેકી લો

  3. 3

    પછી તેમાં શક્કરિયા લીલું મરચું લાલ મરચું મીઠું અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો

  4. 4

    બસ તો તૈયાર છે આપણું શક્કરિયા નું ફરાળી શાક કોથમીર નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes