કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#KK

#KK

વધુ વાંચો

કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#KK

#KK

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૫ નંગબાફેલા બટાકા
  2. ૧/૨ નંગ બાફેલી મકાઈ
  3. ૧ નંગ ગાજર ખમણેલું
  4. ૧ નંગ ઝીણી સુધારેલી ડુંગળી
  5. ૧ઝૂડી પાલક
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૨ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧/૨ ચમચી ખાંડ
  10. સાંતળવા માટે તેલ
  11. ૩ ચમચીચણાનો લોટ
  12. ૨ નંગ લીલા મરચાના કટકા
  13. ૨ કળીલસણની
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક બાઉલમાં બાફેલા બટાકા નો ભૂકો, ખમણેલું ગાજર, સુધારેલી ડુંગળી, બાફેલા મકાઈના દાણા, મરચા અને લસણ ઝીણું સુધારેલું, સુધારેલી પાલક નાખી તેને મસળો.

    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો. તમામ મીઠું મરચું ખાંડ, ગરમ મસાલો, અને છેલ્લે ચણાનો લોટ નાખી એકરસ કરો.

    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ હાથમાં તેલ લગાડી તેને ગોળ આકારમાં પેટીસ બનાવો. બધી પેટીસ રેડી થઈ જાય પછી તેને ફ્રીજમાં એક કલાક સેટ થવા મૂકો.

    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી તેને ગોલ્ડન બ્રાઉન શેકો. બધી જ કટલેટ તેવી જ રીતે રેડી કરો.

    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો રેડી છે બધાના મનપસંદ એવી કોન સ્પીનેચ કટલેટ. આજે મેં સર્વ કરી છે.

    કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર February 16, 2023 16:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
  2. પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  3. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  4. શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
  5. પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)
  1. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  2. કાચા ટામેટા ને સિમલા મિર્ચ નો સંભારો (Kacha Tomato Simla Marcha Sambharo Recipe In Gujarati)
  3. અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
  4. કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16809203
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close