અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનો બાઉલ - બાફેલા કાબુલી/ છોલે ચણા
  2. 2 ટી સ્પૂન- બટર
  3. 1/4 ટી સ્પૂન- આદુ લસણની પેસ્ટ
  4. 1/2નાનું - જીણું સમારેલું ટમેટું
  5. 1નાનો - જીણો સમારેલો કાંદો
  6. સ્વાદ અનુસાર- મીઠું
  7. 1 ટી સ્પૂન- ધાણા જીરું
  8. 1.5 ટી સ્પૂન- છોલે મસાલા
  9. 1/4 ટી સ્પૂન- હળદર
  10. 1/2 ટી સ્પૂન- આમચૂર પાઉડર
  11. 2 ટી સ્પૂન- કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાબુલી ચણાને 7 - 8 કલાક ગરમ પાણી માં પલાળી ને કુકર માં 5 - 6 વ્હિસલ કરી ને બાફી લેવા.

  2. 2

    કડાઈ માં બટર મૂકી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવી તે સંતળાઈ જાય એટલે તેમાં જીણું સમારેલું ટમેટું અને જીણો સમારેલો કાંદો ઉમેરી સાંતળી લેવા.

  3. 3

    સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા ચણા ઉમેરી બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes