શાહી બિરયાની (Sahi Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ થોડીવાર પલાળી રાખો ત્યારબાદ એક કડાઈ માં ઘી મુકી તજ તમાલપત્ર લવીંગ ઇલાયચી ઉમેરી પાણી ઉકાળી ચોખા ને ઓસાવી લો આમ કરવા થી બિરયાની વધુ ખડા મસાલા ની સુગંધ આવે છૈ
- 2
પછી ડુંગળી ટામેટાં ની ગ્રેવી કરી લો. બધાં જ શાક સમારી લો. ને તેને મીઠું નાખીને10 મીનીટ માઈક્રો કરી લો
- 3
હવે કુકર માં ઘી બટર મુકી બધાં ખડા મસાલા
ઉમેરી થોડી ટામેટાં ડુંગળી ગ્રેવી ઉમેરી ઓસાવેલા ચોખા ઉમેરો ને હવે ઉપર સોતે કરેલા વેજી.ઉમેરો આવા બે લેયર કરો. પછી ઉપર દુધ માં પલાળેલુ કૈસર ઉમેરી તળેલા કાજુ ઉમેરી એક સીટી કરો - 4
તો તૈયાર છે શાહી બિરયાની આમતો અવધી માં નોનવેજ વધુ વપરાય છે મે થોડા મારી રીતે ને કુકપેડ માં ધણાં ની રેસીપી જોઈ બનાવવા નો પ્રયત્ન કયોૅ છે.મેં બિરયાની સર્વ કરી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16821035












ટિપ્પણીઓ (2)