માલપુઆ

Jyotika Joshi @cook_19138064
#hrc
હોળી પર્વ નિમિતે બનતી આ વાનગી પરંપારગત અને ઋતુને અનુરૂપ છે કૃષ્ણ ને પ્રિય એવા માલપુ આ સહુને ખૂબ જ પસંદ આવશે
માલપુઆ
#hrc
હોળી પર્વ નિમિતે બનતી આ વાનગી પરંપારગત અને ઋતુને અનુરૂપ છે કૃષ્ણ ને પ્રિય એવા માલપુ આ સહુને ખૂબ જ પસંદ આવશે
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી માઁ ગોળ ઓગાળી લો પછી તેમાં લોટ મિક્ષ કરી બરાબર મિક્ષ કરી ઢાંકી રાખો
- 2
2 કે 3કલાક પછી તેમાં મરી તથા વરિયાળી મિક્ષ કરો એક ચાચર (ફ્લેટપેન)મા ઘી ગરમ કરો
- 3
ચમચા વડે નાની સાઈઝના માલ પુવા ઉતારો
મધ્યમ અંચે એકપડ થાય પછી બીજી તરફથી થવા દો ઘી નિતારી પેનમાંથી બહાર કાઢી લો અને દૂધ કે રબડી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843687

ટિપ્પણીઓ (2)